________________
૩–૨૪]
વાક્તિજીવિત ૨૪૩
ઉલ્લેખની જેને સહાય મળી છે એવા. અહીં સહાય એટલે કાવ્યશાલા ઉત્પન્ન કરવામાં સહકાર. શાનાથી પહાંચાડે છે? તા કે પ્રતિભાને જોરે. કવિએ એવા અલૌકિક વિષયમાં એના એટલે કે રૂપક અલકારના ઉપયાગ કરે છે, જેમાં, એવી પ્રથા ન હેાયાને કારણે, જાણે એ સિદ્ધ વસ્તુ હોય એમ વ્યવહાર કરવા એ સાહસ જેવું લાગે. પરંતુ ખીજા અલંકારની રૂપકના સહાયક તરીકે ચેાજના કરવાથી સહૃદયાના હૃદયસંવાદને કારણે સુંદર એવી પરમ રમણીયતા તેમાં ઉત્પન્ન થાય છે. જેમ કે—
‘જાણે ગગનરૂપી સ`` ઉતારી નાખેલી કાંચળી જેવું, જાણે આકાશરૂપી વિટની લીલાલલાટિકા જેવું....” (હુષ્ટરિત પૃ. ૧૯) ૯૨
અહીં કવિપ્રતિભાના જોરે' એમ કહેવાના અભિપ્રાય એ છે કે લાકેાત્તર સૌ ંદર્યાતિશયવાળા વર્ણનીય વસ્તુનું બીજી રીતે વર્ણન કરવું જ અશકય હોય છે. આમ, અહીં રૂપક અલંકારની રેખા સ્પષ્ટ દેખાતી હોવા છતાં આપણે બેધડક એને શુદ્ધ રૂપકનું ઉદાહરણ કહી શકતા નથી, કારણ, એવી પ્રથા નથી. પણ અમને આ વર્ણનીય વસ્તુમાં રૂપક અલ’કારની રેખા સ્પષ્ટ દેખાય જ છે એટલે અમે અહીં ઉત્પ્રેક્ષા નામના ખીજા અલકારની સહાય છે એવા ઉલ્લેખ કર્યાં છે. અથવા જેમ કે
શું તારુણ્યતરુતણી.” ૯૩
આ લેાક પહેલા ઉન્મેષમાં ૯૨મા ઉદ્દાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૭૯).
અહી... પણ એ જ ન્યાય લાગુ પડે છે, ફેર એટલે કે અહી જો અલ કાર સસંદેહ છે. કવિને એમ લાગે છે કે પાતે જેનું વર્ણન કરી રહ્યો છે તે નાયિકાનું સૌ'દર્ય એટલું તે અસાધારણ અને સર્વોત્કૃષ્ટ છે કે બીજી કાઈ રીતે તેનું પૂરું વણૅન કરી જ ન શકાય. અહી' મુખચંદ્ર જેવું ચવાઈ ગયેલું રૂપક તા ચાલે જ