________________
૩–૧૨]
વાક્તિજીવિત ૨૧૧
આમ રસવત્ અલકાર એ વર્જ્ય વિષયના જ ભાગ હાઈ અમે એનું ખડન કર્યું છે અને હવે એને મળતા જ પ્રેયસ્ અલકારનું ખ’ડન કરીએ છીએ.
૧૨
પ્રેયસ પણ અલ’કાર નથી. કારણ, એ રીતે તા એના વિરાધી અપ્રેયને પણ અલકાર ગણવા પડે, પ્રશ'સાની સાથે જ્યાં ઉપમા વગેરે બીજા અલ ફાર પણ વપરાયા હોય ત્યાં છે અલકારાના સફર કે સસૃષ્ટિ માનવાના પ્રસગ આવે અને બીન્દ્વ અલકારાની પેઠે, પ્રશ"સા ન હોય એવે સ્થળે પણ એ નવામાં આવતા હોવા જોઇએ.
(આ કારિકા હસ્તપ્રતમાં મળતી નથી. વૃત્તિને આધારે પુનતિ કરેલી છે.)
―――
પૂર્વાચાર્યોએ જે(પ્રેયસ)ને અલંકાર કહ્યો છે તે અલકાર સંભવતા નથી. કારણ, કેટલાકએ ‘પ્રિયતરનું કથન તે પ્રેયર્સ' એવી એની વ્યાખ્યા કરેલી છે, અને કેટલાકાએ એના ઉદાહરણને જ વ્યાખ્યા માની લઈ માત્ર ઉદાહરણ જ આપેલું છે. જેમ કે “પેાતાને ઘરે આવેલા કૃષ્ણને વિદુરે જે કહ્યું તે પ્રેયસ્ જે અલંકારનું ઉદાહરણ છે: તમારા આગમનથી મને જે આનંદ થયા છે તે જતે કાળે તમે ફરી આવશે। ત્યારે થશે.’’ ૪૫ પૂર્વાચાર્યંને આ ઉદાહરણ માન્ય છે. કારણ તેમણે કહ્યું
છે કે
ુ ગાવિદ, તમારા ઘરે આવવાથી મને આજે જે આનંદ થયા છે.” ૪૬
આ ચર્ચા ખમી શકે એમ નથી કેમ કે 'જતે કાળે....' એમ કહીને જે કહ્યું છે તે જ વર્જ્ય વિષય તરીકે વસ્તુનું સ્વરૂપ છે, તેને અલકાર કહીએ એટલે પછી અલ’કાર્ય તરીકે કશું બાકી રહેતું નથી. એક જ વસ્તુ અલંકાર્ય પણ હાય અને અલકાર