________________
૨૧૦ વક્રોક્તિજીવિત
[૩–૧૧ જાગી જાય છે. જાગી જતાં જ આગળપાછળની વાતને ખ્યાલ આવતાં, સ્વપ્નમાં જોયેલી વાતના પ્રસ્તુત વસ્તુ સાથેના વિસંવાદથી તેમનું હૃદય ચિરાઈ જાય છે, અને તેઓ આ પ્રમાણે રડે છે – એવું વર્ણન કરુણ રસને જ પરિપષ કરે છે અને (સ્વપ્ન, વિબોધ વગેરે રતિના) વ્યભિચારી ભાવે ઔચિત્યપૂર્વક એમાં પ્રવેશ પામતાં સૌદર્ય ધારણ કરે છે. પછી અહીં પ્રવાસ-વિપ્રલંભના અલગ અસ્તિત્વની વાતમાં રસ લેશ પણ ક્યાંથી હોય?
અથવા કઈ એમ કહે કે અહીં રાજાની સ્તુતિ જ પ્રધાન છે, અને કરુણ તેનું અંગ છે, એટલે અલંકાર છે, તે તે પણ બરાબર નથી. કારણું, આ બંને ઉદાહરણમાં પ્રધાન વાક્યર્થ કરણ રસ જ જુદે જુદે રૂપે પ્રતીત થાય એ રીતે નિરૂપાયે છે. પર્યાચક્ત અને અન્યા દેશમાં થાય છે તેમ વ્યંજનાથી સમજાતા અર્થે વાગ્યથી જુદા નથી દેતા (એટલે કે શબ્દમાં મૂકી શકાય એવા હોય છે), પણ કરુણ તે રસ હોઈ એ તે વ્યંગ્ય જ છે. અને એ જે હોય તે વાચ્ય ન જ હોય. વળી, એ ગુણીભૂતવ્યંગ્યને વિષય પણ નથી, કારણ, અહીં વ્યંગ્યાર્થ પ્રધાનપણે કરુણરસ રૂપે જ પ્રતીત થાય છે. ઉપરાંત, (કરુણ અને વિપ્રલંભ) બંનેને વ્યંગ્ય ગણી શકાય એમ નથી, કારણ, તે તે બંનેને જ પ્રધાન ગણવા પડે, અને એ બે વચ્ચે અંગાંગિભાવ ઘટાવી ન શકાય. (રસવદલંકારના પક્ષના ઉપર ચર્ચેલા) વિકલ્પ અમે યથાસંભવ કપીને તેનું ખંડન કર્યું છે.) પર્યાપ્ત અને અન્યાપદેશને દાખલ અહીં લાગુ પડે એમ નથી એટલે હવે ચર્ચા અહીં જ પૂરી કરીએ
છીએ.
ઉપરાંત, આનંદવર્ધને પિતાની કારિકામાં તે એમ કહ્યું છે કે “એવા કાવ્યમાં રસાદિ અલંકાર હોય છે. એને અર્થ એ થયે કે રસ પિતે જ અલંકાર હોય છે, નહિ કે રસવતું. એટલે રસને જે મનુ પ્રત્યય (વત્ ) લગાડ્યો છે તેને કશો અર્થ નથી. આમ, શબ્દ અને અર્થની સંગતિના અભાવે અનવસ્થા જ પેદા થાય છે.