________________
૨૦૮ વક્રાક્તિજીવિત
[૩–૧૧
કદાચ આ ઉદાહરણથી એ ગ્રંથકારને પાતાને જ સાષ નહિ થયા હોય અને તેથી પોતે ખાંધેલા લક્ષણ સાથે સ`ગતિ બતાવવા તેમણે રસવદલંકારનું ખીજું ઉદાહરણ આપી તે સમજાવ્યું છે. જેમ કે—
“ હુસે છે શાના? હવે હું તને મારાથી દૂર જવા દેવાની નથી. ઘણે દિવસે તારું દર્શન થયું છે. આ નિષ્કરુણુ, તને આ પ્રવાસના શેખ કયાંથી લાગ્યા ? કોણે તને મારાથી અળગા કર્યા?” તારા દુશ્મનની સ્ત્રીઓ સ્વપ્નમાં પતિને કંઠે વળગી પડીને આ પ્રમાણે ઠપકો આપે છે, પણ પછી જાગી જતાં જુએ છે કે પોતાના બાહુપાશ તે ખાલી છે, એટલે હૈયાફાટ રુદન કરે છે.” (ધ્વન્યાલાક, ૨-૫) ૪૪ આનંદવધ નને મતે આ શ્લાકમાં રાજની પ્રશસ્તિ જ પ્રધાન છે અને કરુણ તેનું અંગ છે એટલે આ શુદ્ધ રસવદલ કારનું ઉદાહરણ છે. અહી આપે જેમના પતિને મારી નાખ્યા છે એવી આપના દુશ્મનાની સ્ક્રીઆ શાકને લીધે લાચાર અનીને કરુણરસની પરાકાષ્ઠાએ પહોંચી આવું દુઃખ અનુભવે છે' એ તાત્પર્ય હાઈ, એ જ પ્રધાનપણે વાકથાર્થ છે; અને એના ભાગ રૂપે કરુણનું નિરૂપણ થયું છે એટલે કરુછુ જ પ્રધાન છે. પ્રવાસ વિપ્રલ’ભ શૃંગાર અહીં પ્રધાન નથી. પરસ્પર અન્વિત શબ્દોના સમૂહરૂપ વાકય દ્વારા ગૌણુરૂપે પ્રતીત થતા હાઇ એ (કરુણ રસ) અલ કાર કહેવાય છે. અને એ નિર્વિષય ન હોવાથી (એટલે કે એના વિભાવ મેાજૂદ હાવાથી) રસના આલંબન વિભાવાદિરૂપ પેાતાની કારણ સામગ્રીના અભાવ નહાવાથી એના સ્વરૂપની (એટલે કે વિભાવ, અનુભાવ અને વ્યભિચારીના સંચાગથી રસનિષ્પત્તિ થાય છે એ રસના સ્વરૂપની વ્યાખ્યાની) ઉપપત્તિ સધાતી નથી, એમ પણ કહી શકાય એમ નથી. એ વિરધી રસાના સમાવેશના દોષ પણ ટકી શકે એમ જ નથી. કારણુ, બંને રસા વાસ્તવ રૂપે વિદ્યમાન હાવાથી તેમના અનુભવની પ્રતીતિ થતી હાર્ટને એ બે વચ્ચે આત્મવિશષ