________________
૧૭૮ વક્રોક્તિજીવિત
[૩-૧ ૧-૧૩; કવીન્દ્રવચના. ૬૮; સદુક્તિકર્ણામૃત ૨, ૭૫૧) ૫ પાંચમું દષ્ટાંત–
જેને ખાવાથી કૂજતા” ૬ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૦મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૫૮).
છ8 ઉદાહરણ–
* “વસંત માસ યુવતીઓને નિશાન બનાવનાર, અણીવાળાં, નવપલ્લવેનાં પીંછાવાળા, આંબાની નવી મંજરીનાં કામદેવનાં બાણ તૈયાર કરે છે, પણ હજી આપતું નથી.” (ધ્વન્યાલક, ૨-૨૪) ૭
આવા દાખલાઓમા વર્ણ વસ્તુને સ્વાભાવિક સૌંદર્યનું પ્રધાનપણે વર્ણન કરતા હોય ત્યારે કવિઓ તે ઢંકાઈ જવાના ભયે ઝાઝા અલંકાર જતા નથી. અને જે કદાચ જે છે તે તે સ્વાભાવિક સૌંદર્યને સારી પેઠે ખીલવવા માટે, નહિ કે અલંકારવૈચિત્ર્ય સાધવા માટે જેમ કે
“નવયૌવનાઓનું કયું અંગ સુંદર નથી બની ગયું! આંખનું કાજળ ધોવાઈ ગયું છે, ગાલોની કાન્તિ સ્ફટિક જેવી સ્વચ્છ થઈ ગઈ છે, હઠ કૃત્રિમ રંગ વગરના થઈ ગયા છે, અંગે હાથીના બચ્ચાના દાંત જેવાં સફેદ થઈ ગયાં છે.” ૮
આ શ્લેકમાં હાથીના બચ્ચાના દાંત જેવાં સફેદ એ ઉપમાથી સ્વાભાવિક સૌંદર્ય જ ખીલી ઊઠે છે. બીજું ઉદાહરણ–
તરણ હાથણની કેમળ દંતકળીની સ્પર્ધા કરતી.” ૯ આ લેક પહેલા ઉન્મેષમાં ૭૩મા ઉદાહરણ તરીકે આવી ગયો છે (. પ૮).
અને આ જ વાત તર્કસંગત લાગે છે. કારણ, વર્ણવવાની પ્રસ્તુત વસ્તુના ઔચિત્યને કારણે મહાકવિએ કઈ વાર કેવળ