________________
૧૮૬ વક્તિજીવિત
[૩-૩, ૪ “સષ્ટિના આરંભથી ઉત્તમ કવિએ રોજ જ એને સાર ગ્રહણ કરતા રહે છે તેમ છતાં હજી પણ અકબંધ રહેલું વાણીનું સૌદર્ય જય પામે છે. ૧૬
આ લેકને અર્થ એ છે કે સૃષ્ટિ શરૂ થઈ ત્યારથી મેટા કવિએ પિતાપિતાની વ્યક્તિગત પ્રતિભા પ્રમાણે રોજ રોજ જેનું સારસર્વસ્વ લઈને વાપરતા હોય છે, તેમ છતાં અનંત નવી નવી ક૯૫નાઓના કુરણને કારણે જે એવે ને એ અકબંધ રહે છે તે વાણીના સૌંદર્યને લંડાર જય પામે છે, એટલે કે સર્વોત્કૃષ્ટ કરે છે. આ રીતે આ ક્ષેકને અર્થ જોકે સુસંગત થાય છે, તેમ છતાં એમાં કઈ અલૌકિક કવિકૌશલ વિલસતું જોવા મળે છે. કારણ, કવિ પિતાના અભિમાનના ધ્વનિ સાથે એવું કહે છે કે– સૃષ્ટિની શરૂઆતથી ઉત્તમ કવિઓ રેજ રેજ એનો સાર લેતા આવ્યા છે, છતાં આજે પણ એ અકબંધ જેવું જ છે. એને અર્થ એ કે તરવનું જ્ઞાન ન હોવાને કારણે કોઈ કવિ એ વાણના ભંડાર માંથી કશું જ લઈ શક્યો નથી. હવે મારી પ્રતિભાએ જ, એના તત્ત્વાર્થનું જ્ઞાન હોઈ, પહેલવહેલે એ ભંડાર ખોલે છે, અને મારી કેત્તર કાવ્યરચનાના સાફલ્યને લીધે વાણીનું સૌંદર્ય જય પામે છે, એ સંબંધ છે.
જેકે રસ, પદાર્થોના સ્વભાવ અને અલંકાર એ ત્રણેનું જીવિત કવિકૌશલ જ છે, તેમ છતાં અલંકાર સાથે એને વિશેષ સંબંધ છે. કારણ, એના વગર, જે વર્ણ વસ્તુને અલંકાર થવાને લાયક હોય છે, પણ જે કેવળ વ્યાખ્યાબદ્ધ સ્વરૂપે જ ખરેખર વપરાયે હોય છે, તે અલંકારમાં કોઈ તદ્વિદાહૂલાદકારી તત્વ ન હવાથી, તેમાં કોઈ સૌંદર્ય પ્રતીત થતું નથી અને પ્રવાહપતિત બીજા પુષ્કળ સામાન્ય પદાર્થોના જે જ તે પણ લાગે છે. જેમ કે –
દુર્વાના જેવી શ્યામ (વર્ણની) સુંદરી, પ્રિયંગુ (શ્યામા) લતા જેવી લાગે છે.” ૧૭