________________
[૨-૧૯
“હું જાણું છું કે તારી સખી (મારી પત્ની) મારા ઉપર અત્યંત સ્નેહ રાખે છે એટલે આ પહેલા વિરહથી તેની આવી દશા થઈ હશે એમ કપું છું. હું મને સૌભાગ્યશાળી માનું છું (હ્યુમન મન્યમાત્ર) તેથી આમ એલું છું એવું નથી. ચેડી જ વારમાં, મે'તને જે કહ્યું તે તું પ્રત્યક્ષ જોવા પામીશ.” (મેદ્યતા, ૯૦) ૬૯
બીજું ઉદાહરણ—
૧૪ વક્રોક્તિજીવિત
‘(તેના શરીરના) દાઢુ ચાંગળામાં પાણી લે તે સૂકવી નાખે એવા છે (પ્રવ્રુતિ ૨).” ૭૦
આ શ્લેાક પહેલા ઉન્મેષમાં ૪૮મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૪૩).
ત્રીજું ઉદાહરણ
કેળના પાંદડાના પડિયા કરી, નાળિયેરનું પાણી પી પીને (પાચ પાંચ).” ૭૧
આ શ્લાક આ જ ઉન્મેષમાં ૧૦મા ઉદાહરણ તરીકે આવી ગયા છે (પૃ. ૧૦૮),
આ ત્રણ દાખલામાં સુમન મન્યમાવ, પ્રવ્રુત્તિપત્ર અને પાચ પાચ વગેરે શબ્દોમાં મુમાદ્ધિના સ્વભાવથી સુંદર પ્રત્યયા રચનાની શૈાભા ઉત્પન્ન કરનાર શખ્તવકતાને પાપે છે.
આમ, પ્રસંગેાપાત્ત પત્નની વચમાં આવતા પ્રત્યયની વક્રતાના વિચાર કરી એના પછી આવતી વૃત્તિવક્રતાના વિચાર કરે છે— ૧૯
જેમાં અન્યીભાવ વગેરે (સમાસ, તદ્ધિત, કૃત્ વગેરે) વૃત્તિઓનુ સૌદય પ્રગટ થતુ· હોય તેને વૃત્તિવૈચિત્ર્યવકતા જાણવી.