________________
૧૬૦ વક્તિજીવિત
[-૨૬ શિવને ગર્વ છે એમ કહ્યું છે, એમાં કર્તાનું સંવરણ થયું છે. જય પામે છે એટલે કે સર્વોત્કૃષ્ટ છે એવો અર્થ થતું હોઈ એમાં ક્રિયાચિત્ર્ય પણ છે.
આ રીતે, પદપૂર્વાર્ધવકતાની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં માત્ર એનું દિગ્દર્શન જ કર્યું છે. બાકીનું (ઉત્તમ કવિઓનાં) કાવ્યમાં જાતે જોઈ લેવું.” ૯૪
આ સંગ્રહશ્લેક છે.
આ રીતે, વિભક્તિના પ્રત્યવાળાં અને ક્રિયાપદના પ્રત્યવાળાં બંને પ્રકારનાં પદોના પૂર્વાર્ધરૂપ નામની અને ધાતુની વક્રતાને યથાયોગ્ય વિચાર પૂરો કરી, હવે તેમના જ પ્રત્યયરૂપ પાછલા ભાગની વક્રતાને વિચાર કરવામાં આવે છે. એમાં ક્રિયાવૈચિત્ર્યવક્રતા પછી આવતા ક્રમ પ્રાપ્ત કાલની વકતાને વિચાર કરીએ છીએ, કારણ, કાલ જ ક્રિયાને પરિરછેદક એટલે કે વિશેષતા આપનાર છે.
જેમાં કળ ઔચિત્યની અંતરંગતાને લીધે રમયતા ધારણ કરતા હોય તે કાલચિયવકતા કહેવાય.
હવે જે વક્રતાનું નિરૂપણ શરૂ કર્યું છે તે કાલચિત્ર્ય વકતા કહેવાય છે. કાલ એટલે વ્યાકરણમાં ટુ વગેરે પ્રત્યયથી વ્યક્ત કરાતે વર્તમાન વગેરે નામે જાણીતે કાળ. એને લીધે જ પદાર્થો ઉદય પામે છે અને તિરધાન પામે છે. એ કાળનું વૈચિત્ર્ય એટલે વિશિષ્ટ રીતે કરેલે પ્રયાગ અને એથી ઉત્પન્ન થતી શેભા તે કાલચિત્ર્યવકતા. એમાં કાળ રમણીયતાને પામે છે. શાથી? તે કે ઔચિત્યની અંતરંગતાને લીધે. કાવ્યને જે પ્રસ્તુત વણ્ય વિષય હોય તેના ઔચિત્યની અંતરંગતા એટલે કે તેના અતિશયના ઉત્પાદક હોવું તે. અર્થાત્ એમાં કાળ વણ્ય વિષયના