________________
૨-૨૪, ૨૫]
વક્રાતિજીવિત ૧૫ આ શ્લેક પહેલા ઉન્મેષમાં ૮૧મા ઉદાહરણ તરીકે થોડા પાઠાંતરી સાથે આવી ગયો છે (પૃ. ૭૦).
અહીં શિવ ચુંબન સિવાય બીજી કઈ પણ ક્રિયા મારફતે પાર્વતીના લેકોત્તર સૌંદર્યનું કથન કરી ન શકત. એટલે આ. લેકમાં કિયા વૈચિધ્યમૂલક વક્રતા કહેતાં શોભા આવી છે. ત્રીજું ઉદાહરણ–
“રુદ્રનું પાર્વતી વડે ચુંબન કરાયેલું ત્રીજું નેત્ર જય પામે છે.” ૮૪
આ શ્લોક પહેલા ઉમેષમાં ૫૮મા ઉદાહરણ તરીકે આવી ગયે. છે (પૃ. ૪૭). ચોથું ઉદાહરણ–
ઢીલા ધનુષવાળો કામદેવ જય પામે છે.” ૮૫ આ લોક પહેલા ઉન્મેષમાં ૬૧માં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૪૯).
આ બંને ઉદાહરણના વૈચિત્ર્ય કહેતાં સૌદર્યની સમજૂતી પહેલાં આપી છે.
(૨) કિયાચિવ્યવકતાને બીજે પ્રકાર એ છે, જેમાં બીજા કર્તાથી વિચિત્રતા સધાતી હોય છે. પ્રસ્તુત હોવાને કારણે અને એક જ જાતિને હેવાને કારણે એ કર્તામાં વૈચિય આવે છે. એ કિયાને જ બીજા કર્તા કરતાં કોઈ જુદા જ પ્રકારે સિદ્ધ કરે છે, એ જ એનું વૈચિય અથવા સૌંદર્ય છે. જેમ કે
શક્તિ કદી કોઈ એક જ જગ્યાએ કેન્દ્રિત થયેલી. હોતી નથી. બધા જ પદાર્થો સ્વભાવથી જ ઓછીવત્તી શક્તિ ધરાવતા હોય છે. વડવાગ્નિ જે સાગરને પીવા યુગોથી મથી રહ્યો છે તેને અગત્ય એક ઘૂંટડામાં પી ગયા.” ૮૬,
અહીં એક ઘૂંટડામાં સમુદ્રને પી જ એ નિરંતર પ્રયત્ન અને અભ્યાસને લીધે પરાકાષ્ઠાએ પહોંચેલા વડાવાગ્નિ કરતાં પણ