________________
૨-૧૯]
વિક્રોક્તિજીવિત ૧૦ અહીં કહેવાનો અર્થ એ છે કે ઉચિત આધાર પર રચાયેલી આ (સમાસ, તદ્ધિત, કૃત, વગેરે વૃત્તિઓનું સ્વાભાવિક સૌંદર્ય અભિવ્યક્ત થતું હોય તેને વૃત્તિવૈચિત્ર્યવકતા કહે છે.
વૃત્તિ એટલે મૂળ શબ્દ ઉપરથી બીજા શબ્દ સાધવાની રીત. જેમ કે –
વસંત ઋતુમાં (ધિમપુ) લતાઓનો તાજો રસ બહાર નીકળવાને કોઈ માર્ગ ન મળતાં, અંદર ને અંદર ભેગા થઈને ઘૂમરાયા કરે છે, અને ઊભરાઈને બહાર આવેલી મનહર સુવાસને લીધે સુંદર શોભાને ધારણ કરે છે.” ૭૨
આ લેકમાં (ધમપુ) શબ્દમને વિભક્તિના અર્થને આધારે બનાવેલ અવ્યયીભાવ સમાસ (વસંતરૂ૫) સમયને વાચક હોવા છતાં (મધૌ ત મધમવું એ રીતે) વિષય સપ્તમીને બોધ કરાવી નવા શબ્દની લેવછાયાથી વ્યાપ્ત વૈચિત્ર્ય કહેતાં સૌદર્ય પ્રગટ કરે છે. (એને અર્થ એ છે કે એ સમાસ વસંત ઋતુને બંધ કરાવવા ઉપરાંત સાતમી વિભક્તિને અર્થ પણ વ્યક્ત કરે છે અને નવા શબ્દમાં લેષની છાયા ઉમેરે છે. એને લીધે વસંત ઋતુ ચિત્તમાં પ્રેમના વિચારો જગાડે છે એ અર્થ વ્યંજિત થાય છે.) અવ્યયીભાવ સમાસ વગર પણ (મધી એવું સાતમી વિભક્તિનું રૂપ વાપરીને) એ અર્થ તે વ્યક્ત કરી શકાત, પણ તેમાં આવું તદ્વિદાહૂલાદકારિત્વ ન આવત. એ ઉપરાંત, ઉદ્દવૃત્ત, પરિમલ, સ્પન્દ, સુભગ વગેરે શબ્દોની ઉપચારવકતા પણ અહીં કુરતી લાગે છે. બીજું ઉદાહરણ –
“સ્વર્ગથી માંડીને પાતાળ સુધી નવા જ પ્રકાશની