________________
[૨-૩
૧૮ વક્તિ જીવિત હોય, તે તે રચના હૃદયને આકર્ષક થઈ પડે છે. કહેવાને અર્થ એ છે કે આવું કઈ વાર જ બને છે, એને યમક કહી શકાય એમ નથી. કારણ, યમકનું સ્થાન નિયત હોય છે. અહીં અંતર વગર એમ કહ્યું છે તેમાં વચમાં આવતા સ્વરેને લેખામાં લેવાના નથી, કારણ, તેમ કરવું ગ્ય નથી.
એક વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યો હોય એવું ઉદાહરણ–
वाम कज्जलवद्विलोचनमुरो रोहद्विसारिस्तनम् ॥९॥
આ શ્લોક પહેલા ઉમેષમાં ૪૪માં ઉદાહરણ તરીકે આવી ગયો છે (પૃ. ૮૧), અનુવાદ ત્યાં જેવો.
એમાં નઝમાં “જ' અને પછી તરત “જ” આવ્યો છે અને વિક્ટોવનમુ હતમાં “ર” પછી “ર આવ્યું છે તેથી આ દાખલો આપે છે.
બે વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યા હોય એવું ઉદાહરણ
ताम्बूलीनद्धमुग्धक्रमुकतरुतलस्रस्तरे सानुगाभिः पायं पायं कलाचीकृतकदलदलं नारिकेलीफलाम्भः । सेव्यन्तां व्योमयात्राश्रमजलजयिनः सैन्यसीमन्तिनीभिर्दाव्यूहव्यूहकेली कलितकुहकुहारावकान्ता वनान्ताः ॥१०॥
આપણી સેનાની સ્ત્રીઓ પિતાની સખીઓ સાથે, નાગરવેલથી વીંટાયેલાં સોપારીનાં વૃક્ષ નીચેના બિછાના ઉપર બેસીને, કેળના પાંદડાના પડિયા કરી, નાળિયેરનું પાણી પી પીને, આકાશયાત્રાના શ્રમથી થયેલા પસીનાને હરી લેનાર અને ચાતકના ટોળાની રમતના કલબલાટથી ગાજતા સુંદર વનપ્રદેશનું સેવન કરે.” (બાલરામાયણું, ૧-૬૩) ૧૦
આ લેકમાં વારં વાવે” “#ઠ, શેરી ક્ષત્રિત,' “કુહારાવમાં બે અક્ષરે વ્યવધાન વગર ફરી આવ્યા છે માટે આ દાખલો આપ્યો છે. બીજુ ઉદાહરણ
अयि पिबत चकोराः कृत्स्नमुन्नाम्य कण्ठान् क्रमुकवलनचञ्चच्चञ्चवश्चन्द्रिकाम्भः । विरहविधुरितानां जीवितत्राणहेतोर्भवति हरिणलक्ष्म्या येन तेजोदरिद्रः ॥११॥