________________
-૧૧૦ વકૅક્તિજીવિત
[૨-૩ “ચકિત” વર્ણ ગુરછ બે વાર આવે છે પણ તેમની વચ્ચે વાતવમે એ વર્ષોનું વ્યવધાન છે.
કારિકામાં સા વધામણા (સ્વરેના ભેદને લીધે) શબ્દો આવે છે એને અર્થ એ છે કે આવૃત્ત થતા વર્ષોમાં અકારાદિ રવરે તેને તે ન હોય, જુદા હોય છે તેથી કઈ નવું જ સૌદર્ય પ્રગટે છે જેમ કે –
राजीवजीवितेश्वरे ॥१२॥
“કમલના જીવનાધાર સૂર્યને (ઉદય થતાં ૧૫ એમાં નીવ અને નવિ સ્વરભેદે આવૃત્ત થયા છે. બીજું ઉદાહરણ–
ધૂસતિ ફાા.
ધૂસર નદીમાં ૧૬, એમાં સર સરિની સ્વરભેદે આવૃત્તિ થઈ છે. ત્રીજું ઉદાહરણ–
“સ્થા સન્તુ વત્તા બી એમાં સસ્તુ અને સત્તની સ્વરભેટે આવૃત્તિ થઈ છે. ચેથું ઉદાહરણ–
___तालताली ॥१८॥ આ બંને પ્રકારની વર્ણવિન્યાસવકતાવાળી વાક્યરચના યમકને આભાસ ઉત્પન્ન કરતી હોઈ તે મેતીના હારમાં ગૂંથેલા રત્નજડિત પદક જેવી સુંદર લાગે છે અને તેથી સહદયના હદયને આનંદ આપનાર થઈ પડે છે. તેથી જ પહેલા ઉન્મેષની પાંત્રીસમી કારિકામાં કહ્યું હતું કે–
જેમાં કવિઓ એક અલંકારથી સંતોષ ન માનતાં હારમાં મણિબંધની પેઠે એક અલંકારમાં બીજો અલંકાર ઉમેરે છે.” ૧૯