________________
૧૨૪ વકૅક્તિજીવિત
[૧-૧૦, ૧૧, ૧૨ “સદ્દભાગ્યે તમે મને સંભારો છે.” કેમ આવ્યું ?' તમને ઉન્મત્ત બનાવવા.” કેવી રીતે? બળજબરીએ.” તારું બળ શું છે?” આ જે.”
જોઉં છું” એમ કહીને જેમણે પ્રિયાના ગળે હાથ ભરાવેલા કામદેવને આગ ઝરતા પિતાના ત્રીજા નેત્રથી ભસ્મ કરી નાખે તે ત્રિશૂળધારી શિવને નમસ્કાર હે.” ૩૩
અહીં શિવવાચક હજાર પર્યાય મોજૂદ હેવા છતાં “રિનઃ”. ને જે પ્રયોગ કર્યો છે તેને અભિપ્રાય એ છે કે એ ભગવાન શિવને નમસ્કાર સિવાય બીજું શું થાય? કે જેમણે અભિમાનમાં આવીને વિનયવિવેક છેડી દેનાર કામદેવ ઉપર કોપાયમાન થયેલા હોવા છતાં અને ત્રિશૂલ સતત પાસે હોવા છતાં તેના તરફ જેવા સિવાય કોધને ઉચિત કોઈ આયુધ ન વાપર્યું. કેવળ દષ્ટિપાત કરવા માત્રથી જ કેધનું કાર્ય પૂરું કર્યું એથી ભગવાન શિવને પ્રભાવતિશય પરિપુર્ણ થયે છે. માટે તેમને નમસ્કાર હે” એ વચન તર્કસંગત લાગે છે.
(૨) વાચના અતિશય પિષક હોય એ પર્યાય વાપર એ પદપૂર્વાધવક્રતાને એક બીજો પ્રકાર છે. કારણ, પદાર્થ સ્વાભાવિક રીતે જ સુંદર હોય તેયે એ પર્યાયને કારણે તેના સૌંદર્યમાં ખૂબ વધારે થાય છે અને તેથી તે સહુદના હૃદયને આનંદ આપનાર થઈ પડે છે. જેમ કે –
રઘુવંશના રાજાઓના સંબંધી, કામવ્યાપારના દીક્ષાગુરુ, ગૌરાંગીએના વદનના ઉપમાન તરીકે પ્રસિદ્ધ, તારા વધૂઓના વલ્લભ, ચંડીપતિ શિવના ચૂડામણિ અને