________________
૨–૩]
વાક્તિવિત ૧૦૯
“સાપારી ખાઈને તીણી થયેલી ચાંચાવાળા હૈ ચારો, કંઠ ઊ'ચા કરીને ચંદ્રિકારૂપી બધું પાણી પી જાએ, જેથી મૃગલાંછન ચંદ્ર તેજ વગરના થઇ જાય અને વિરહવેદનાથી પીડાતા જનાના પ્રાણ ખેંચે.'' (માલરામાયણ, ૫–૭૩) ૧૧ આ શ્લાકમાં વ્રુક્ષ્ણમુન્દ્રામ્ય અને વ્રેલવઃ વગેરેમાં બબ્બે વર્ષાં
વ્યવધાન વગર ફરી આવ્યા છે.
જેમાં અનેક વર્ણ વ્યવધાન વગર ફરી આવ્યા હોય એવું ઉદાહરણ—
सरलतरलतालासिका ||१२||
આમાં ૨, લ, ત વ્યવધાન વગર બે વાર આવ્યા છે. આ ઉન્મેષમાં ખીન્ન ઉદાહરણ તરીકે આવેલે લેાક જુએ (પૃ. ૧૦૩),
કારિકામાં વિ શબ્દ છે તેના અર્થ એવા છે કે કોઈ વાર વ્યવધાન સાથે પણુ વર્ષા ફરી આવે તેાયે આ પ્રકારની વક્રતા
થઇ શકે.
એ વર્ષાની વ્યવધાન સાથે આવૃત્તિ થતી હોય એવું ઉદાહરણस्वस्थाः सन्तु वसन्त ते रतिपतेरप्रेसरा वासराः ॥ १३ ॥
ુ વસંત, કામદેવની આગળ આગળ ચાલનાર તારા દિવસાનું ભલું થાઓ.” ૧૩
આમાં સસ્તુ વનન્ત અને અગ્રેસરાવાસરાઃમાં સસ્તુ અને સન્ત વચ્ચે વ' આવે છે અને સા અને સરા વચ્ચે વા' આવે છે.
અનેક વર્ણની વ્યવધાન સાથે આવૃત્તિ થઈ હાય એવું ઉદાહરણ—
चकितचात कमे चकितावियति वर्षात्यये ॥ १४ ॥
વર્ષાઋતુ પૂરી થતાં ચકિત ચાતકાથી વ્યાસ. આકાશમાં.’’ ૧૪