________________
૧-૩૪–૪૩]
વાક્તિવિત
કે માગ કેવા કઠિન છે અને એના ઉપર ચાલનારમાં કેટલી કુશળતા હાવી જોઈએ.
[૩૪] એ મા કેવા છે? તે કે જેમાં શબ્દ અને અર્થમાં પોતામાં જ રહેલી વક્રતા કહેતાં ઉક્તિનું વૈચિત્ર્ય, સૌંદય સ્ફુરતું હાય, ધોધમાર વહેતું હાય એમ લાગે. કયારે? તા કે ‘પ્રતિભાના પ્રથમ પ્રાકટય વખતે જ, એટલે કવિશક્તિ પહેલીવહેલી પ્રગટે ત્યારે જ. એના અર્થ એ કે કવિના કોઈ પ્રયત્ન વગર જ શબ્દ અને અમાં કોઇ સ્વાભાવિક વક્રતા કહેતાં સૌંદર્યાં. સ્કુરાયમાણુ થતું લાગે. જેમ કે—
ન
હે પવન, આ તે તારી કેવી રીત છે કે લેાકેાના પગ તળે કચડાતી ધૂળને ઉપાડીને તું (સૂર્ય, ચંદ્ર અને નક્ષત્રા જેવા) તેજસ્વી પદાર્થોને વસવા યોગ્ય આકાશમાં સ્થાપે છે; એ ધૂળના ઊડવાથી માણસાની આંખાને જે ઉપદ્રવ થાય છે તેની વાત જવા દઇએ તેાય (એને લીધે) તારા પોતાના શરીરમાં ઉત્પન્ન થતા મલિનતારૂપી દ્વેષ તું શી રીતે સહન કરે છે ?” (સુભાષિતાવલી, ૧૦૩૬) ૮૯
આ શ્લાકમાં અપ્રસ્તુતપ્રશ'સા નામે અલંકાર પ્રધાનપણે વાકયા છે. એને ઉપયાગ કવિએ વાચ્ચથી જુદા જ પ્રતીયમાન અથ ના મેધ કરાવવા કરેલા છે અને તેમાં કવિની વિચિત્ર પ્રતિભાએ વતાયુક્ત શબ્દ અને અર્થાંના ઉપયેગ એટલી સુ ંદર રીતે કરેલા છે કે પ્રતીયમાન અર્થ પણ જાણે વાચ્યા હાય એમ તક્ષ્ણુ સમજાઈ જાય છે. એ ખીજા અના ખાધ તત્ક્ષણ જ થતા હાઈને શબ્દોના બે અર્થા થતા હેાવા છતાં અહી' દ્વેષ છે એમ કહી શકાય એમ નથી, કારણ, અહીં વાચ્ય અને પ્રતીયમાનનું પ્રાધાન્ય સરખું નથી. પ્રતીયમાન અનેા સ્પષ્ટપણે બેધ થાય એ માટે દ્વિ-અથી શબ્દો વાપરવાથી અતિશય ચમત્કાર પેદા થાય છે.
[૩૫] એ વિચિત્ર માર્ગનું જ ખીજી રીતે વર્ણન કરતાં કહે છે કે એમાં કવિએ એક અલંકારથી સંતેષ ન માનતાં તેમાં ખીૉ.