________________
ઉન્મેષ બીજો
એવા સાર્વત્રિક નિયમ છે કે સામાન્ય વ્યાખ્યા આપ્યા પછી વિશેષ સમજૂતી આપવી જોઈએ, એટલે પહેલા ઉન્મેષની સાતમી કારિકામાં “શબ્દાર્થી સહિૌ” કહીને કાવ્યની સામાન્ય વ્યાખ્યા આપી તેના એટલે કે કાવ્યના ઘટકરૂપ શબ્દ અને અર્ચના સાહિ ત્યની વિશેષ સમજૂતી પહેલા ઉન્મેષમાં આપવામાં આવી છે. હવે જેના સૌથી પહેલા ઉલ્લેખ (૧-૧૮માં) કર્યો છે તે વર્ણવિન્યાસ વકતાની વિશેષ સમજૂતી આપવાની શરૂઆત કરીએ છીએ—
એક, બે કે વધારે વર્ણો થાડે થાડે અંતરે વારવાર ગૂંથવામાં આવે ત્યારે તે ત્રણ પ્રકારની વર્ણવિન્યાસવકતા કહેવાય.
અહીં વર્ણ શબ્દ વ્યંજનના પર્યાય છે. એટલે વર્ણવિન્યાસવક્રતાના અર્થ વ્યંજનવિન્યાસની વિøિત્તિ એટલે કે શેાભા એવા થાય. એના ત્રણ પ્રકાર છે. કયા કયા? તે કે (૧) જેમાં એક જ વર્ણ ફ્રી ફરી ચેાજાય હાય, (૨) જેમાં એ વર્ણો ફરી ફરી ચેાજાયા હાય અને (૩) જેમાં બેથી વધુ વર્ણ ફરી ફરી ચેાજાયા હાય. કેવી રીતે ? તા કે થોડે ઘેાડે અંતરે. એમને જ વર્ણવિન્યાસવક્રતાના ત્રણ પ્રકાર કહે છે. અહીં પુનઃ પુનઃ (ફરીફરી) એવા પુનરુક્તિવાળા પ્રયાગ કરવામાં આવ્યા છે તે અયેાગવ્યવચ્છેદના અર્થમાં સમજવાના છે, અન્યયેાગવ્યવચ્છેદના અર્થમાં સમજવાના નથી. એને અર્થ એ છે કે વર્ષોં ફરી ફરી યેાજાય એ જ વર્ણવિન્યાસવક્રતાનું લક્ષણ છે. વર્ણવિન્યાસવકતા અને વર્ણની ફરી ફરી યાજના એ એ કદી જુદાં પડી જ ન શકે એ એના અયાગ થાય જ નહિ