________________
૨-૨]
વક્રોક્તિજીવિત ૧૦૩ અનુભવાય છે, માટે ગ્રંથકારે એને વર્ણવિન્યાસક્રતાનું એટલે કે બીજા આચાર્યોને મત અનુપ્રાસનું ઉદાહરણ માન્યું છે. એક, બે અને અનેક વર્ષોની આવૃત્તિનું ઉદાહરણ
भग्नैलावल्लरीकास्तरलितकदलीस्तम्बताम्बूलजम्बू जम्बीरास्तालतालीसरलतरलतालासिका यस्य जहः । वेल्लकल्लोलहेला बिसकलनजडाः कूलकच्छेषु सिन्धोः सेनासीमन्तिनीनामनवरतरताभ्यासतान्ति समीराः ।।२।।
“એલચીની લતાઓને ભાંગનાર, કેળ, નાગરવેલ, જાંબુ, લીબુને હલાવનાર, તાડ, ખજૂરી, સાલ અને લતાઓને નચાવનાર, તથા ચંચલ લહેરની સાથે ક્રીડા કરવાને લીધે શીતલ થયેલ વાયુ સાગરના કિનારા ઉપર જેની સેનાની સ્ત્રીઓના અવિરત રતિના શ્રમને હરે છે.” ૨
આ લોકના પહેલા ચરણમાં “લને પાંચ વાર ઉપયોગ થયો છે. ત, તાબૂત્ર, નસ્વીર, તાઢ, તાત્રી, સતરઢતાત્રાલ વગેરેમાં અનેક વર્ષોની અનેક વાર આવૃત્તિ થઈ છે અને એમાં જ તાઢ, તારીમાં બે વર્ષોની આવૃત્તિ પણ જોવા મળે છે. આમ, આ લેકમાં વર્ણવિન્યાસવક્રતાના ત્રણે પ્રકારો જોવા મળે છે.
આ વર્ણવિન્યાસવકતાને બીજો એક સુંદર પ્રકાર બતાવે છે –
અને પિતાના વર્ગના છેટલા વણ સાથે જોડાયેલા સ્પર્શ વણે, બેવડા ત, લ, ન વગેરે, ર” વગેરે સાથે જોડાયેલા બાકીના વર્ષે પણ પ્રસ્તુત ઔચિત્યપૂર્વક વપરાયા હેય તે શેભી ઊઠે છે,
આ કારિકામાં બીજા પ્રકારની વર્ણવિન્યાસક્રતાના ત્રણ પ્રકાર ગણાવ્યા છે. કારિકાની શરૂઆતમાં જ (અને શબ્દ વાપર્યો છે તે એમ સૂચવે છે કે આ કારિકાને આગલી કારિકા સાથે સંબંધ છે. હવે અહીં ગણાવેલા ત્રણ પ્રકારે કયા? તે કે (૧) જેમાં