________________
[૨-૧.
૧૦૨ વક્રોક્તિજીવિત એ અગવ્યવચ્છેદને નિયમ છે. અનેક વાર જાયેલા વર્ષે જ વર્ણવિન્યાસવકતાના પ્રોજક બને, એક જ વાર ફરી જાયા હેય તે ન બને, એ અ ગવ્યવરછેદને નિયમ અહીં નથી. વર્ણની એક વાર પણ ફરી પેજના થાય તે તે વર્ણવિન્યાસવતા ગણાય. બેથી વધુ વાર અનેક વાર ફરી ફરી વપરાય તે જ વર્ણવિન્યાસ વકતા ગણાય એવું નથી.
અગવ્યવચ્છેદ અને અન્ય ગવ્યચ્છેદ એ બે શબ્દો બરાબર સમજી લેવા જેવા છે. વિશેષણની સાથે જ્યારે વ (જ) વપરાય ત્યારે તે અગવ્યવચ્છેદ સૂચવે છે. જેમ કે, “પાર્થ ધનુર્ધર જ છે.” એને અર્થ એ થયે કે પાર્થ અને ધનુર્ધારણ એ બેને અલગ પાડી શકાય એમ નથી. એ બેના અને એમાં નિષેધ છે. જીવ (જ) જ્યારે નામ સાથે વપરાય છે ત્યારે તે અન્યાગવ્યવચ્છેદ સૂચવે છે. જેમ કે અર્જુન જ ધનુર્ધર છે. એટલે કે અર્જુન સિવાય બીજો કોઈ ધનુર્ધર નથી. એટલે અર્જુન સિવાય કોઈ બીજા સાથે ધનુર્ધરત્વના યુગને એમાં નિષેધ છે.
એક વર્ણની આવૃત્તિનું ઉદાહરણ–
धम्मिल्लो विनिवेशिताल्पकुसुमः सौन्दर्य धुर्यं स्मितम् विन्यासो वचसां विदग्धमधुरः कण्ठे कलः पञ्चमः । लीलामन्थरतारके च नयने यातं विलासालसम् कोऽप्येवं हरिणीदृशः स्मरशरापातावदातः क्रमः ॥१॥
વેણીમાં ચેડાં ફૂલ ગૂંચ્યાં છે, સ્મિત અત્યંત સુંદર છે, વાણી વિદગ્ધ અને મધુર છે, કંઠ કેલિના જે મીઠે. પંચમ છે, આંખની કીકી લીલાથી મંથર છે, ગતિ વિલાસને લીધે અલસ છે, કામદેવનાં બાણ વાગતાં જ મૃગનયનીનું બધું હલનચલન જ કંઈ ઓર થઈ ગયું છે.” ૧
આ લેકના પહેલા ચરણમાં વિનિરિાતમાં “વની અને સૌન્દર્યધુર્યમાં “ની આવૃત્તિ છે. વિન્યાલો વરસો વિધમપુરમાં ‘વ’ની, માં. બકની, ત્રીજા ચરણમાં સ્ત્રીથરતામાં “લની અને “ર'ની, નરેને વાર્તામાં ધની, વિસ્ટાસોઢણંમાં “લની અને “સની તથા ચોથા ચરણમાં સ્મારVાતાવાત માં “ર” અને “તની આવૃત્તિ હેવાથી એમાં કોઈ અપૂર્વ સૌંદર્ય