________________
૧૦૪ વક્તિજીવિત
| [૨-૨ પિતાના વર્ગના છેલ્લા વર્ણ સાથે જોડાયેલા સ્પર્શ વર્ષે વપરાયા હેય. “ક” થી મ' સુધીના વર્ષે વર્ગીય સ્પર્શ વણે કહેવાય છે. એના પાંચ વર્ગો છે.
ક ખ ગ ઘ ડ – ક વર્ગ ચ છ જ ઝ – ચ વર્ગ ટ ઠ ડ ઢ ણ – ૮ વર્ગ ત થ દ ધ ન – ત વર્ગ ૫ ફ બ ભ મ– ૫ વર્ગ
જેમાં પિતાના વર્ગના છેલ્લા અક્ષર સાથે જોડાયેલા કથી મ સુધીના વર્ગીય સ્પર્શ વણે ફરી ફરી જાયા હોય એ પહેલે પ્રકાર. (૨) જેમાં બેવડા ઉચ્ચારાતા ત લ ન વગેરે ફરી ફરી
જાયા હોય તે બીજે પ્રકાર. અને (૩) જેમાં તે સિવાયના બાકીના વ્યંજન વણે “ર” વગેરે સાથે જોડાઈને ફરી ફરી યોજાયા હોય તે ત્રીજો પ્રકાર. પહેલી કારિકામાં છેડે થોડે અંતરે શબ્દો આવે છે તેને સંબંધ આ કારિકા સાથે પણ છે. એટલે કે આ ત્રણ પ્રકારના વર્ષો થેડે થોડે અંતરે ફરી ફરી જાયા હોય એ અર્થ લેવાનું છે. એ કેવા? તે કે પ્રસ્તુત ઔચિત્યથી શોભતા. પ્રસ્તુત એટલે વણ્ય વિષય, તેનું જે ઔચિત્ય તેનાથી શેતા. એને અર્થ એ થયું કે આવા અનુપ્રાસ પ્રસ્તુત રસને ઉચિત હોવા જોઈએ. તે જ તે શેભે. જે અનુપ્રાસ, અનુપ્રાસ સાધવાના વ્યસનને કારણે જ્યાં હોય છે તે પ્રસ્તુત ઔચિત્યને ઝાંખું પાડે છે. એવા અનુપ્રાસ ન જવા. પ્રસ્તુત રસને ઉચિત હોય એમ કહ્યું છે એને અર્થ એ છે કે જ્યાં વીર, બીભત્સ, રૌદ્ર, ભયાનક વગેરે કઠેર રસનું નિરૂપણ હોય ત્યાં તેવા કઠોર વર્ષે વાપરવાની છૂટ છે એમ જણાવે છે.
બીજ આચાર્યોએ આ બીજા પ્રકારની વર્ણવિન્યાસવતાને વિચાર ગુણે અને વૃત્તિઓના સંબંધમાં કરે છે અને જુદી જુદી વૃત્તિઓમાં