________________
૭૬ વક્રોક્તિજીવિત
[૧-૩૪-૪૩
૪૦
જેમાં વાચ્ય-વાચક વૃત્તિથી ભિન્ન એવી કોઈ વાકચાથ ની પ્રતીયમાનતા યાજવામાં આવી હોય છે;
૪૧
જેમાં પદાર્થોને સ્વભાવ કઈ કમનીય વૈચિત્ર્ય વડે પુષ્ટ અને સરસ અભિપ્રાયવાળા વર્ણવાયા હાય છે;
૪૨
જેમાં વક્રોક્તિનું વૈચિત્ર્ય જીવિતરૂપ બની જતુ હાય છે અને જેમાં કોઈ અપૂર્વ અતિશયનું કથન કરવાની શક્તિ હૈાય છે;
૪૩
એવા અતિ દુઃસચર વિચિત્ર માગ ઉપર થઈને તલવારની ધારના માર્ગ ઉપર થઈને સુલટાના મનારથા જાય તેમ વિષ કવિઓ ગયા છે.
[૪૩] એ વિચિત્ર નામના માગ કેવા છે? તે કે અતિ દુઃસંચર'. જેના ઉપર ચાલવામાં અત્યંત મુશ્કેલી પડે એવા. વધુ તે શું કહીએ? પણ જેના ઉપર થઈને વિદગ્ધ કવિ’ અર્થાત્ માત્ર કોઈક વિદ્વાન કવિએ જ એ માર્ગે ગયા છે, એટલે કે એ માને અનુસરીને કાવ્યરચના કરી છે, એવા અર્થ છે. કેવી રીતે? તા કે તલવારની ધારના માર્ગ ઉપર થઈને જતા સુભટ કહેતાં મહાવીર પુરુષાના મનેારથા એટલે કે સંકલ્પોની જેમ અહીં કહેવાના આશય એ છે કે ઔચિત્યને અનુસરીને ચાલનાર મનારથાને એ તલવારની ધાર જેવા માર્ગ ઉપર યથારુચિ ચાલવામાં કોઇ મ્લાનતા(એટલે કે જોખમ)ની સંભાવના નથી, જો પ્રત્યક્ષ યુદ્ધમાં ઊતરવું પડે તે કદાચ કંઇક જોખમના સંભવ ખરી. તલવારની ધાર સાથે માની સરખામણી કરી છે એ સૂચવે છે
➖➖➖