________________
-૧૨ વાક્તિજીવિત
[૧-૫૧-પર
વગેરે શબ્દોમાં યુક્તાક્ષર પહેલાંના અક્ષર હસ્વ છે. એટલે એ મધ્યમ માના લાવણ્ય ગુણુનું ઉદાહરણ બન્યા છે.
આભિજાત્યનું ઉદાહરણ
સ્તનભારથી લચી પડેલી કિન્નરી, લાંખી વેલના આગલા ભાગ પકડીને, શીકરથી સ’કોચાઈ ગયેલી આંખે, જેના પ્રવાહમાંથી પડતું મંદાકિનીના ઝરણનું પાણી પીએ
છે.” ૧૧૪
સુકુમાર માતા આભિજાત્ય ગુણુ કેમળ અને સુશ્રાવ્ય વર્ણવાળા હાય છે, જ્યારે વિચિત્ર માગના આભિન્નત્ય ગુણુ પ્રૌઢિયુક્ત અને અત્યંત કઠોર પણ નહિ અને અત્યંત કામળ પણ નહિ એવા હેાય છે. આ શ્લાકના પૂર્વા માં ઘેાડા કઠોર વર્ણો પણ છે આમ, એમાં ખ...તેનું મિશ્રણ છે એટલે એ મધ્યમ માર્ગનું દૃષ્ટાંત બન્યા છે.
પર
છાયાવૈચિત્ર્યથી આનંદ આપનાર આ મધ્યમ માને સુદર વેશભૂષાના શાખીત ભુજગા જેવા કાઈ સૌ શાધના વ્યસની કવિએ પસંદ કરે છે.
આમ, મધ્યમ માર્ગની સમજૂતી આપ્યા પછી તેના ઉપસંહાર કરતાં કહે છે – કેટલાક કવિએ છાયાવૈચિત્ર્યથી આન ંદૅ આપનાર’ મધ્યમ માર્ગોના આદરપૂર્વક આશ્રય લઈને કાવ્યરચના કરે છે, કારણ, તેઓ સુંદર વસ્તુના ચાહક હોય છે. એ મા કેવા છે? તેા કે છાયાવૈચિત્ર્યથી એટલે કે (સુકુમાર અને વિચિત્ર અને માની) શાભાના વૈચિત્ર્યથી આનંદ આપનાર. કોની પેઠે? તે કે સુંદર વેશભૂષાના શેાખીન નગરજનાની પેઠે. એમના વેશ પણ રગવૈવિધ્યને કારણે મનાર...જક જ હોય છે.
અમે અહી' ગુણ્ણાનાં ઉદાહરણ ગણ્યાંગાંઠયાં જ આપ્યાં છે. પ્રત્યેક પદના સૌંદર્ય'નુ' વૈચિત્ર્ય સાહયાએ પોતે જ કલ્પી લેવું. છતાં અમે અહીં દિગ્દર્શન કરીએ છીએ. જેમ કે—માતૃગુપ્ત, માથુરાજ, મ’જીર વગેરે કવિઓનાં કાવ્ય સૌકુમા થી શે।ભતાં