________________
૧-૫૭]
વક્રાક્તિજીવિત ૯૭
સૂચિત થયું છે; અને આખેટમાં સ્નેહુભર્યા
એમાં મનનું સૌ કટાક્ષા શરૂ થયા છે, સ્મિતસુધા સીચેલા શબ્દો ઉચ્ચારતાં ભમરો નાચવા લાગી છે એમાં ચેષ્ટાનું સૌંદય સૂચવાયું છે. ત્રિત, મિત્ત, તાળ્વવપકિત, વૃહિત વગેરે પદામાં ઉપચારવકતા જોવા મળે છે. નિહત્ કાલવિશેષનું દ્યોતક હાઈ એમાં પ્રત્યયવકતા જોવા મળે છે. અચૈવ ચિત્ એ પ્રયાગ અવર્ણનીયના અર્થે સૂચવી સંતૃતિ વક્રતાનું સૌ ́દર્ય પ્રત્રટ કરે છે. નૈરૃતમ્ એમાં કારકવક્રતા છે. આ બધાને લીધે અહીં વિચિત્ર માર્ગના લાવણ્ય ગુણના અતિરેક જોવા મળે છે. આમ, આ àાકમાં પ્રતિભાના વ્યાપારથી ઉત્પન્ન થયેલું. બધી સામગ્રીથી ખીલેલું સહૃદયાના હૃદયને આનંદ આપનાર કોઈ અનિર્વચનીય સૌભાગ્ય' પ્રગટ થાય છે.
એ પછી ઉપર કહેલા (ઔચિત્ય અને સૌભાગ્ય એ) એ ગુણાના ત્રિષય કહેતાં પ્રદેશ દર્શાવે છે—
૧૭
આ બંને ગુણા ત્રણે મામાં પદ્મ, વાકય અને પ્રબંધમાં વ્યાપક અને ઉજજવલ રૂપે રહેલા હાય છે.
આ ઔચિત્ય અને સૌભાગ્ય નામના બંને ગુણા ઉજ્જવલ રૂપે પદ, વાકય અને પ્રબંધ એ ત્રણેમાં વ્યાપક રૂપે રહેલા હાય છે, એટલે કે કાવ્યનાં સઘળાં અંગેામાં વ્યાપીને રહ્યા છે. કાં ? તા કે સુકુમાર, વિચિત્ર અને મધ્યમ એ ત્રણે માર્ગોમાં. એમાં પદનું ઔચિત્ય એટલે પદની નાના પ્રકારની વક્રતા. સ્વભાવનું સ્પષ્ટરૂપે વર્ણન કરવું એ જ વકતાનું પરમ રહસ્ય છે. ઔચિત્યપૂર્વક કથન કરવું એ જ જીવિત રૂપ હોવાથી વાકયના કોઈ એક અંશમાં પણ ઔચિત્યના અભાવ હાય તેા તેથી દ્વિદાલાદકારિત્વને હાનિ પહેાંચે છે.
જેમ કે રઘુવ’શમાં—