________________
૧-૧૯]
વકૅક્તિજીવિત ૪૭ છે છતાં તેમને એક જ વિભક્તિમાં વાપર્યા છે, તેથી આ લિંગવૈચિત્ર્યવક્રતાનું ઉદાહરણ છે. એવું જ બીજું ઉદાહરણ
“મૈથિલી તેની દારા છે.” ૫૬ અહીં થિરી” શબ્દ સ્ત્રીલિંગને છે અને “તારા એ બહુવચનમાં જ વપરાતે પુંલિગ શબ્દ છે. બંનેને અહીં સમાનાધિકરણમાં વાપર્યા છે એટલે આ લિગચિય-વક્રતાનું ઉદાહરણ છે.
લિંગવૈચિત્ર્યવકતાને બીજે પણ એક પ્રકાર હોય છે, જેમાં કોઈ શબ્દ અનેક લિંગમાં વાપરી શકાય એ છતાં, “સ્ત્રી એ નામ જ કમળ છે માટે કવિઓ તેને સ્ત્રીલિંગમાં જ ઉપયોગ કરતા હોય છે. જેમ કે–
“સામે પેલે કિનારે જુએ.” ૫૭ - અહી કિનારા માટે તટ એવો પુંલ્લિગ અને ત૮ એ નપુંસકલિંગ શબ્દ વાપરી શકાય એમ છે, તેમ છતાં કવિએ તરી એવું સ્ત્રીલિંગ રૂપ
જ વાપર્યું છે.
પદપૂર્વાર્ધવક્રતાના અત્યાર સુધી જે પ્રકારો બતાવ્યા તે બધા જેમાં પદને પૂર્વાધ નામ હોય એવા હતા. હવે પદને પૂર્વાધ જેમાં ધાતુ હોય. એવા પ્રકારો બતાવે છે.
(જ) પદપૂર્વાર્ધ ધાતુને “ક્રિયાવૈચિત્ર્યવક્રતા' નામે એક આઠ પ્રકાર છે. એમાં ક્રિયાચિત્ર્ય સધાય એવે રૂપે વૈદગ્ધભંગિણિતિને લીધે રમણીય પ્રયોગ કવિઓ કરે છે. ક્રિયાચિત્ર્ય રચનાને બહુવિધ વિચિછત્તિ કહેતાં સૌંદર્ય અર્પતું જોવા મળે છે. જેમ કે
રતિક્રીડા સમયે વસ્ત્ર હરાઈ જતાં જેનાં બે નેત્રે (પાર્વતીના) કિસલય જેવા કેમળ હાથ વડે ઢંકાઈ ગયાં છે એવા રુદ્રનું પાર્વતી વડે ચુંબન કરાયેલું ત્રીજું નેત્ર જ્ય પામે છે.” ૫૮ અહીં શિવનાં ત્રણ નેત્રને ઢાંકી દેવા રૂપે પ્રયજન કહેતાં