Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧
સિમાલોચના.) પ્રાસાદાદિ માટે લાકડાં લેવા જાય છે અને સામાન્ય નોકર વર્ગ સાથે છે અમાન્ય નથી. તે અપેક્ષાએ મુખ્યતા લઈને નયસારનો અધિકાર વિચારવો. બાળવાના લાકડાં કે સર્વથા એકલા ઉપર તત્વ નથી. જો કે સુબોધિનામાં કાષ્ઠ શબ્દને એકવચન સ્પષ્ટપણે છે. શ્રી આવશ્યકચૂર્ણિ, શ્રી હરિભદ્રીયવૃત્તિ, મૂલભાષ્ય કે મલયગિરિજીવૃત્તિમાં પ્રાસાદાદિ માટે લાકડાં લેવા જવાનું કયા શબ્દોથી લેવું ? શ્રી હેમચંદ્ર મહારાજ સામાન્ય શ્રેષ્ઠ લાકડાં કહે છે. તેમાં પ્રાસાદાદિનું નામ નથી કે ? શ્રી મહાવીરચરિત્રમાં જે કારણ જણાવે છે તે મોકલવાનું કારણ છે
૩ ૪ વૈદ્રા નિમિત્તે વને અતિઃ (સુવધા ) એમ છે કે ? ૪ મા છિદ્ધિઃ સાધુfમ: ........ સ ર્વ પ્રાપિત: એમ સમ્યકત્વ પછી થયું છે કે ? ૫ નોકરો હોય તો પણ સાધુઓને પોતે જ માર્ગ બતાવવા જાય છે વગેરેનું કારણ કોઇપણ જગા
ઉપર છે કે ? ૬ # નામ છે પિતા માતાર્વે વિધવી ટ્યસિ પરિશિષ્ટ પ-૬૩ થી જણાશે કે સ્વામિત્વને અંગે
વેષ છે. તથા સેન્નમવો નામ વંમ તસાદં પુતો દશવૈકાલિક પત્ર ૧૧ માં એ વાક્ય જોઈ
કુટુંબે માલિકી નથી હોસરાવી એમ પણ સ્પષ્ટ જણાશે. 9 અઠ્ઠાવીસે પ્રકારના મોહના ઉપશામક અને ઉપશાંત લેવા. જૈન પ્રવચન પૃ. ૨૨૮ માં
મોદોડણવિંશતિવિધ: વગેરે પાઠ જોવો. ૮ ક્ષયોપશમ સમ્યકત્વવાળો પણ અપ્રમત્તયતિ ઉપશમ કે ક્ષપકશ્રેણી માંડે કે નહિ ? ને જો માંડે
તો તે ગુણસ્થાનક પહેલાં દર્શનમોહની સાત પ્રકૃત્તિનો નિયત ઉપશામક કે ક્ષપક ન હોય એમ ખરું કે ? શ્રેણી માંડનારને સાતમા સુધી ક્ષયોપશમ સમ્યકત્વવાળો પણ ગણ્યો છે, જુઓઃ શતક
ગાથા ૯૮ અને કર્મસ્તવ ગાથા ૨૭. ૯ આચારાંગના નામે ક્ષણદર્શનસપ્તકવાળોજ અસંખ્યાતગુણ નિર્જરક ગણો તો ઉપશાંતસતક કે
ક્ષયોપશમવાળો શ્રેણિએ ચઢતો કેવી નિર્જરાવાળો ? ૧૦ મુનિઓને પ્રતિલાભવાને સમ્યકત્વપ્રાપ્તિ જેવો બીજો વૃત્તાંત નથી, આ વાક્યના ઉત્તરમાં
માતાપિતાએ આપેલ શિક્ષાને વૃત્તાંત કહેનારે વૃત્તાંત શબ્દનો અર્થ જોવા કોશ વિગેરે જોવા, ને
જો બીજું કોઈ આવું વૃત્તાંત હોય તો જણાવવું. ૧૧ રાજાના આદેશથી ઘણ વેઠ હતી તેનો કોઈ પુરાવો નથી.
(જૈન પ્રવચન) આ પાક્ષિક ધી “જૈન વિજયાનંદ” પ્રિ. પ્રેસ, કણપીઠ બજાર, સુરતમાં શા. ફકીરચંદ મગનલાલ બદામીએ તંત્રી શા. પાનાચંદ રૂપચંદ ઝવેરી માટે છાપ્યું અને શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિએ લાલબાગ, ભૂલેશ્વર, મુંબઈમાંથી પ્રગટ કર્યું.