Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ધીર પુરુષનું આચરણ ન જ કર્યું છે. જે
"
-
- -
1
.
r
*
'r
-
પરોપકાર
परउवयारमईए संताएविय अहव सामत्थं । थोवाण तत्थ केसिपि पुनपव्भारक लियाणं ॥ १॥ तम्हा अत्तु वगारग्मि साहिए परोवयार मूलम्मि ।
धीरपुरिसाणुचिन्ने परोवयारग्मि जइयव्वं ॥ २॥ ભાવાર્થ - કેટલાક ભાગ્યશાળીઓને જો કે પરોપકારની બુદ્ધિ હોય છે,
તો પણ તે પરોપકાર કરવાને લાયકનું સામર્થ્ય કોઈક જ મહા-ભાગ્યશાળીઓને હોય છે, માટે પરોપકારના મૂળ કારણભૂત આત્માનો ઉપકાર સિદ્ધ કરીને બુદ્ધિશાળી એવા) ધીર, વીર પુરુષોએ અનેક પ્રકારે સતતપણે આચરેલા પરોપકારને વિષે પ્રયત્ન કરવો જ જોઈએ.
માલધારીય હેમચન્દ્રસૂરિ
- -
-
-
,
,
,