Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti

View full book text
Previous | Next

Page 667
________________ (લાકે (પાક્ષિક) વાર્ષિક લવાજમ રૂ. ૨-૦-૦ ) ઉદ્દેશ છૂટક નકલ રૂા. ૦-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્ય વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે : तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या, ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧ આગમોદ્વારક” તૃતીય વર્ષ અંક ૨૪ ] મુંબઈ તા. ૨૭-૯-૧૯૩૫, શુક્રવાર ભાદરવા વદિ ૦)) વિીર સંવત્ ૨૪૬૧ | વિક્રમ ૧૯૯૧ આગમ-રહસ્ય. દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. શ્રમણ ભગવાન મહાવીર મહારાજા વર્તમાન શરૂ કર્યું છે, તેમાં ભગવાનનું નિશાળગણું શાસનના અધીશ્વર હોવાથી તેમને અંગે વ્યતિરિક્ત એટલે લેખશાળામાં નયન થયું છે તે પણ દ્રવ્યપૂજાના સંબંધી જે પરોપકારનિરતપણું વિચારવું પરોપકારને માટે છે એમ મુખ્ય મુદ્દોએ વિચારવાનું

Loading...

Page Navigation
1 ... 665 666 667 668 669 670 671 672 673 674 675 676 677 678 679 680 681 682 683 684 685 686 687 688 689 690 691 692 693 694 695 696