Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
* 7
-
- -
- -
- -
* *7
-
7'
- -
- -
-
- શ્રી સિદ્ધચક્રરૂપ નવપદની આરાધનાની મહત્તા.
જૈનશાસનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રને મોક્ષમાર્ગ તરીકે તે જણાવેલો છે, એ હકીકત તત્ત્વાર્થાદિ શાસ્ત્રોને જાણનારાથી અજાણી નથી, પણ વાસ્તવિક અને જ રીતિએ એ સમ્યગદર્શનાદિ ત્રણે વસ્તુઓ આત્માના સ્વાભાવિક ગુણરૂપ હોઈ જેમ કથંચિત્મ
સાધનરૂપે બને છે અને તેથી મોક્ષમાર્ગ કહેવાય છે એટલે મોક્ષમાર્ગના હેતુ કે કારણ તરીકે , તે ત્રણને શાસ્ત્રકારો જણાવે છે, તેવી જ રીતે સકલ કર્મનો ક્ષય થવાથી પ્રગટ થતી આત્માની
સ્વરૂપદશારૂપ મોક્ષમાં તે સમ્યગદર્શનાદિ ત્રણે ગુણો અવસ્થિત રહે છે, અને તેથી જ ની સમ્યગ્દષ્ટિપણાદિ ગુણોને શાસ્ત્રકારો સાદિ અનંત ભાંગે ઉત્પન્ન થયા જણાવે છે. અર્થાત્ કરી - એ સમ્યગદર્શનાદિ ત્રણે ગુણો સિદ્ધિદશામાં પણ સર્વદા વર્તતા હોવાથી તે ત્રણેને સાધ્ય રૂપે
પણ ગણી શકાય, પણ સંવર અને નિર્જરા બંનેને ઉત્પન કરનાર એવો તપ કેવળ સાધન આ સ્વરૂપ જ છે અને તેથી જ ઉપાદાનરૂપે મોક્ષમાર્ગના કારણો જણાવતાં સમ્યગદર્શનાદિ ત્રણને ના ન જ જણાવી તપને તત્વાર્થસૂત્રકાર વિગેરેએ ન જણાવ્યું હોય એમ સ્વાભાવિક છે, પણ તે
જ તત્વાર્થકાર મહારાજા તપસી નિર્ણા એમ જણાવી તપસ્યાની અસાધારણ જરૂરીઆત સાબીત કરેલી છે, અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર એ ત્રણ જ્યારે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિના આશ્રવમાત્રને રોકવાથી સંવરરૂપ છે, અર્થાત્ એ ગુર સમ્યગદર્શનાદિની કેવળ આવતાં કર્મો રોકવાની તાકાત છે. પણ પૂર્વભવના ઉપાર્જન કરેલા - કર્મોને નાશ કરવાની શક્તિ નથી, અને તેથી તે ત્રણે માત્ર સંવરરૂપ ગણાય. જો એ સમ્યગદર્શનાદિ ત્રણેને કેવળ સંવરરૂપ ન ગણીએ અને તપસ્યાની માફક સંવરની સાથે નિર્જરાને પણ કરનાર ગણીએ તો સિદ્ધપણામાં રહેલા સમ્યગદર્શનાદિ સિદ્ધમહારાજને કર્મનો એક અંશ પણ ન હોવાથી નિર્જરા નહિ કરનાર થઈ તે અંશમાં તે ત્રણે નકામા થાય, પણ પ્રેમ તે સમ્યગ્ગદર્શનાદિ ત્રણ સંવરરૂપ હોવાથી અને સિદ્ધમહારાજને નવાં કર્મો ન લાગતાં હોવાથી - સંવરરૂપ કાર્યને તો તે ત્રણે સર્વદા કરે જ છે, અને તે ત્રણેના સંવરપણાના પ્રતાપે જ સિદ્ધમહારાજાનું કર્મમલથી મલિનપણું થતું નથી અને તે મલિનપણું ન થવાને લીધે સંસારમાં * જન્મ લેવાનું થતું નથી જો કે જેમ સંસાર સમાપન્ન દશામાં સંવર અને નિર્જરાને માટે તપસ્યા
તારાએ આહાર, નિરોધ આદિ થાય છે, તેમ સિદ્ધપણાની દશામાં તો ત્રણ પ્રકારના રે . આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર હોતો જ નથી, એટલે કવલાહારના નિરોધાદિકને અંગે સંવર અને નિર્જરા બંનેને કરનારી તપસ્યા ત્યાં થવાનો સંભવ જ નથી. કહેવાનું તત્વ એટલું જ કે સંસાર-સમાપન દશામાં તૈજસના ઉદયની પ્રકૃષ્ટ અવસ્થા હોય છે, અને તેથી
(અનુસંધાન ટાઈટલ પા. ૩)