Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
श्री
છે
(પાક્ષિક)
વાર્ષિક લવાજમ રૂા. ૨-0-0 0 ઉદેશ ૪
છૂટક નકલ રૂા. ૮-૧-૬ નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને શ્રી આચામામ્સ વર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી દેશના અને શંકાના સમાધાનોનો ફેલાવો કરશે :
तीर्थेशा दत्तमार्गाः सततगुणिपदाः सिद्धिसाम्राज्यभाजः, पंचाचारप्रवीणा गणिन इह सदाध्यापका वाचका ये । साहाय्यात् मोक्षसिद्धौ मुनय उदितभा अन्विताः शुद्धदृष्ट्या,
ज्ञानेनावद्यमुक्त्या विविधसुतपसा सिद्धचक्रं स्तुवे तत् ॥ १ ॥ મોક્ષમાર્ગ સદા દિયે જે જિનવરો ગુણ ધારતા, સિદ્ધ નિત્ય ગણેશ પંચાચારધારક વાતા; અધ્યાપકો વરવાચકો શિવસાધને મુનિ જોડમાં, એ પાંચસંયુત બોધદર્શન ચરણતપ સિદ્ધચક્રમાં ૧૫
“આગમોદ્વારક”
તૃતીય વર્ષ
મુંબઈ તા. ૧૬-૬-૩૫ રવિવાર
અંક ૧૭
વિીર સંવત ૨૪૬૧ વિક્રમ ,, ૧૯૯૧
આગમ-રહસ્ય.
દ્રવ્યનંદીરૂપી ત્રીજો ભેદ. અભિગ્રહ વખતે અવધિના ઉપયોગનો અભાવ. અને તેના કારણપણાને જાણવામાંના ઉપયોગ
આ સ્થાને ભગવાન મહાવીર મહારાજ અવધિજ્ઞાનથી હેલલા નથી પણ કદાચિત્ એમ માતાપિતાના કાળનો તેના કારણનો પોતાની દીક્ષાનો માનીએ કે મહેલે તો પણ જેઓ માતાપિતાના