Book Title: Siddhachakra Varsh 03 - Pakshik From 1934 to 1935
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
5
.
શ્રી સિદ્ધચક્રને અંગે કંઈક ઉપયોગી
# શ્રી સિદ્ધચક્રમાં જ આરાધ્યપદોની સંખ્યાને અંગે જોડાયેલો અંક ચાહે જેટલાક
પૂર્ણક ગુણાકારે ગુણીએ તો પણ ભિન્નતાને ધારણ કરતો નથી. નવને એકે ગુણતાં તો તે નવ આવે જ છે, પણ તેને બેએ ગુણીએ તો અઢાર આવે તેમાં પણ આઠ ને એક - નવ જ થાય. ત્રણે ગુણતાં સત્તાવીસ આવે તો સાત ને બે નવ જ થાય. યાવત્ નવે
ગુણીએ તો પણ એક ને આઠ નવ જ થાય. વીસે ગુણીએ તો એકસો એંસી થાય, તેમાં એક એક પણ આઠ ને એક નવજ થાય. એવી રીતે કોઈ પણ પૂર્ણાકથી ગણવામાં આ નવ અંકનું - અભેદ્યપણું છે. આ અંકનું અભેદ્યપણું દ્રષ્ટાંત તરીકે સમજી દષ્ટાંતિક તરીકે તો એવી
સમજવાનું છે કે અનંતી ચોવીસીઓ અને વીસીઓ થઈ ગઈ. અને અનંતી ચોવીસીઓ ગુજ, , અને વીસીઓ થશે, તો પણ આ નવપદજીવાળું સિદ્ધચક્ર કોઈપણ કાળે ચલાયમાન , જ થવાનું નથી. અર્થાત્ કોઈપણ ભૂતકાળ કે ભવિષ્યકાળ પૂર્વે હતો નહિ કે ભવિષ્યમાં પણ આવશે નહિ કે જે કાળે જગતમાં નવપદજીનું ચલિતપણું હોય અને સિદ્ધચક્રનું. , સામ્રાજ્ય ન ચાલતું હોય. પણ દરેક આસ્તિક શ્રોતાઓને એ વાત પૂરેપૂરી ખ્યાલમાં હશે કે પર્યુષણ અને છે. ચોમાસાની અઠ્ઠાઈઓ અશાશ્વતી એટલે અનિયમિત છે અર્થાત્ તે અઠ્ઠાઈઓમાં અજિત છે - આદિ બાવીસ તીર્થંકરની વખતના દેવતાઓ નંદીશ્વરદ્વીપમાં નિયમિતપણે - અઢાઈમહોચ્છવ ન પણ કરે, પરંતુ શ્રી સિદ્ધચક્ર એટલે નવપદજીની આરાધનાવાળી તેમાં - આસો અને ચૈત્ર માસની અઠ્ઠાઈઓ તો દરેક તીર્થની વખતે દેવતાઓ નંદીશ્વરતીરે રે જ નિયમિત અટ્ટાઈમહોચ્છવ કરે જ છે, અને તેથી તે બે-આસો અને ચૈત્રી નવપદજીની આરતી ગુડ અઠ્ઠાઈઓ-શાશ્વતી છે એમ શાસ્ત્રકારોએ ખુલ્લા શબ્દોમાં જણાવ્યું છે. તો આવી શાશ્વતી ગુજરાત અને દેવતાઓને
(અનુસંધાન ટાઈટલ પાન ૩)
* *
* * *
* IT /
* *
*