________________
૪
રુકમી રાજાનું પતન
કરતા ચાલું! એમાં જ શક્તિ ખરચુ ! અવશ્ય ખરચુ!' આવું.... આવું કાંક કરતા રહીએ તે શુભ અધ્યવસાયને હૈયે જગા મળે, અને એનું ખળ વધતું રહે.
તન્મયતા વધારવા પર શુભ
પ્રબળ અને
અધ્યવસાય
આત્માના ગુણ્ણા અને ધમ પ્રવૃત્તિમાં તન્મયતા વધારવા ઉપર શુભ અધ્યવસાયનું જોસ વધે છે. આ એક માનવ જીવનની અતિ દુČભ વિશેષતા છે, અને તે માગે પુરૂષાથ ખાસ રાખવા જોઈ એ. કોઈપણ ગુણ કે કોઈપણ ધર્મ પ્રવૃત્તિમાં ય આ તન્મયતા વધારી શકાય છે, અને એનુ ફળ મળે છે.
નાગકેતુએ ભગવાનની પૂષ્પ પૂજા વખતે તન્મયતા વધારી, તે એટલી બધી કે સશની પીડામાં મન લેશ પણ વિષુવળ થવા ન દીધું! તે એથી અધ્યવસાયની ધારા વિકસતા શુકલધ્યાન અને કેવળજ્ઞાન લાધ્યું ! પૂજામાં લીનતા કેવી વિકસ્વર થઈ હશે ! જિન સાથે એકરસતા ગાઢ અતિ ગાઢ બનતી ચાલી. જીવન જિનની સાથેની એકરસતાનું જ લાગેલું.
રાજા હરિશ્ચંદ્રે સત્ત્વગુણ એટલેા અસ્થિમજ્જા કરવા માંડચેા કે ઘાર કષ્ટમાં લેશમાત્ર પણ દીનતા-કાયરતા-થકાવટ ન આવવા દીધી. દેવતાઈ પરીક્ષા-વિધિમાં ઠેઠ સુધી અડીખમ રહ્યા. આમાં શુભ અધ્યવસાય પ્રમળ થતા જાય અને અપૂર્વ અપૂર્વ કમ ક્ષય નીપજતા જાય એ મહાન લાભ છે.