________________
રુમી રાજાનું પતન તાણે તેમ તણાવાનું નહિ, પણ આપણે એને રોકવાની, અને કદાચ એ વિષયમાં ગઈ તે ત્યાં વિષયને જરાય મહત્ત્વ નહિ આપવાનું, રાગદ્વેષ નહિ કરવાના. આ વિષયત્યાગ વિષયવિરાગ માટે જવલંત આત્મબળ પ્રગટ રાખવાનું. | (૨) વાતવાતમાં કેધાદિ કષાયની સહાય લઈ લઈ જીવવાનું રાખ્યું છે, તે હવે એને ક્ષમાદિની સહાય લઈ લઈ અટકાવવાના. અહીં પણ પ્રખર આત્મવીય વાપરવાનું.
(૩) શરીર મળ-મૂત્રાદિ મહાગંદકીને ગાડે સમજી એના પર લેશ પણ મમત્વ-રામ-પાલીસ-માલીસ ન કરાય એ ધ્યાન રાખવાનું, તેમજ એ શરીર વિષયને પ્રાપ્ત થાય ત્યાં વિષને પ્રાપ્ત થયું સમજવાનું. જેથી એના ભેગમાં રાચે નહિં, પણ શક્ય શ્રેષ્ઠ ત્યાગ, તપ અને ખડતલ– સહિષ્ણુતામાં પરોવાય. ગંદાની સરભરા શી? વિષપ્રાપ્તિથી ખીલવાનું શું?
વિષય-લુખ્ય ઇન્દ્રિયે જ વિશ્વભ્રમણ કરાવે છે. કષાયે જ કારમી કત્વ છે.
સુખશાલિયું શરીર જ સર્વજ્ઞ-વચનથી આડું ચાલે છે.
બ્રાહ્મણ એ ત્રણેયના સંયમને અર્થે આત્મબળ પ્રગટ કરવા કહે છે.
લોકેને બ્રાહ્મણના વચન પર ઉલ્લાસ – વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા મહાવીર પ્રભુ કહી રહ્યા છે