________________
ંઅને ઉત્થાન
૪૭૭ સહન કરીને ' ચક્રવતી શરીરે કઠેર સાધના કરેલી, અને (૪) ગચ્છાધિપતિપણુ સ્વસાધનાનીચુસ્તતા સાથે યથાસ્થિત બજાવેલું, એના પ્રતાપે અહીં આ સુગૃહિતનામધેય બ્રાહ્મણી સુલભ ખેાધિ બની અને સદ્ધર્માં દેશના દ્વારા એટલા બધા ભવ્ય જીવેાને એકી સાથે પ્રતિબેાધ કરી અનંત દુ:ખમય સંસારમાંથી એમના ઉદ્ધાર કરનારી અને શાશ્વત સુખ પમાડનારી થઈ ! તેમ જાતે પણ મેક્ષ પામી !
સ્ત્રી આકષ ણુ શક્તિથી શું કરી શકે ? તારે મારેઃ
એક સ્ત્રી માણસ કેટલું કરી શકે? એ આના પરથી વિચારવા જેવું છે. સ્ત્રીપણુ મળ્યું એને એ અર્થ નથી કે ખીજાને રાગ અને મેાહની લ્હાણી કરવી અથવા ખીજાના ભાગપાત્ર બન્યા રહેવું.
સ્ત્રી એ શક્તિ છે; એ તારે ખરી અને મારે પણ ખરી!
(૧) જાતે જાગ્રુત્ હાય તેા પેાતાની આકષ ણ શક્તિના પ્રભાવે બીજાને હાથ પકડી ઊંચે લાવે. મનરેખા મહાસતીએ મરવા પડેલા અને ભયંકર કષાય અને કૃષ્ણલેશ્યાથી નરક તરફ મીટ માંડી રહેલા પતિને જમરદસ્ત. નિર્યામણા કરાવીને ઉપશાન્ત કરી પાંચમા દેવલાકે ચડાવી દીધા! પછી સાધ્વી બનીને બંને પુત્રના ઉદ્ધાર કર્યો ! અને બીજા કેટલાય જીવા પર પણ ભારે ભાવ–ઉપકાર કર્યાં !
*