________________
અને ઉત્થાન
૪૭પકા કેટલે બધે મસ્ત ? આના પર બરાબર ઊંડાણથી વિચાર કરી માયકાંગલી વિચારસરણી ફગાવી દેવા જેવી છે. પરિPતિ ઉચ્ચ કોટિની ઘડાય એનાથી તે ભાવી દીર્ઘકાળ ઉજજવળ થઈ જાય ! પહેલેકનાં જીવન જ અનેરાં મળે છે!.
જુઓ સંપ્રતિ રાજાના જીવ ભિખારીએ માત્ર અડધા દિવસનું ચારિત્ર પાળ્યું, એમાં વ્યાધિ તે ભલે આવી અને આયુષ્ય પણ પૂરું થઈ ગયું, પરંતુ જે ચારિત્રજીવનના પ્રતાપે સુંદર ચિત્તપરિણતિ ઘડી, એણે બીજા ભવે સમ્રાટ સંપ્રતિનું જીવન કેવું દેદીપ્યમાન અલૌકિક ઉજજવળ બનાવ્યું? ઠામ ઠામ જિન મંદિર, જીર્ણોદ્ધાર, ભવ્ય જિન મૂર્તિઓ, દાનશાળાઓ, ધર્મશાળાઓ, સવાલાખ મંદિર અને સવાકોડ જિનબિંબ! આ બધાની, જે ભિખારી ઘર. બારીપણે એ જ વ્યાધિ અને આયુષ્ય-ક્ષય ભેગવી લેનારે બન્યું હોત, તે પરભવે શી સારાની આશા? તાત્પર્ય, જે દિવસે વિરાગ્ય થયે તે જ દિવસે ત્યાગ માર્ગ લેવામાં આ એક સમજ છે કે વિલંબ કરતાં ઘડપણુ યા વ્યાધિ કે અકરમાત્ વશ અટકી ન જાઉં.
(૪) બીજી પણ આ વિચારણા કે વૈરાગ્ય નહેતે જાગે ત્યારે તે ભેગ અને આરંભ-મૂચ્છનાં જીવનમાં સાધવાનું ઘણું ઘણું ગુમાવેલું, પણ હવે વૈરાગ્ય જાગી ગયે છે તે શા માટે એક ક્ષણ પણ એમ ગુમાવું? વૈરાગ્ય થયા પછી ત્યાગની ઉપેક્ષા કરવામાં તે હૃદય ઉલટું ધિર્ડ બનવા જાય છે.