________________
અને ઉત્થાન
૪૭૩
એમજ ઊઠીને ચાલવું પડે; ને ખરૂં જીવનવ્ય રહી જાય. એમ નહિ કહેતા,
પ્ર૦—રહી જાય તે આવતા ભવે થાય ને ?
તે
ઉ૦—એટલે વિષયત્યાગ તા વાયદે નાખવાની વસ્તુ, અને વિષયસંગના હાજરના સાદ! એમ જ ને ? ભૂલભૂલમાં ત્યાગ ન લેવાઈ જાય એની પાકી વિચારણા-જાગૃતિ, અને સંગ તે ભૂલમાં ય થઈ જાય વાંધો નહિ, એમ ને? પરંતુ એટલું તેા વિચારા કે વૈરાગ્ય થવા છતાં ધરાસર વિષયાને પકડી રાખ્યા, તેા એ વિષયેાની મમતા ભવાંતરે કેમ ઝટ છૂટશે? ત્યાગ શાના આવવા દેશે ? અહીં વાયદે કેલેલું શું પરલાકમાં રાયડુ થઇ જશે? કે અહીં રાયડુ કરેલું ત્યાં વિશેષ રેકડું થાય? માટે જ આયુષ્યના અણુભરેસા સમજી વૈરાગ્ય પર ત્યાગ રાકડા કરવાના રહ્યો.
(૩) વળી કદાચ આયુષ્ય લાંબું પણ પહોંચતું હાય છતાં અણુધારી કુટુંબ-તકલીફ, કે પેાતાને તેવી વ્યાધિ અકસ્માત્ નહિ જ થાય એની ખાતરી શી ? વૈરાગ્ય થયા પછી વિલંબ કરવા રહ્યા એમાં આવું કાંઈક થાય તેા અટકી જ જવાય ને? ત્યારે પૂછે,
પ્ર૦-રાગ–ઘડપણ આદિ મુનિજીવનમાં આવે તા? ત્યાગમા લીધા પછી આવું જાગે એના કરતાં સંસારમાં જ રહ્યે જાગે એ તેા સારૂં ને ?