Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 497
________________ પ્રેરક-મેાધક–રાચક શૈલીમાં આધ્યાત્મિક જીવનના પ્રકાશ કરતું સાપ્તાહિક અને સાહિત્ય તમારે ધતું બળ વધારવું છે? આત્માનું એજસ ખીલવવુ' છે ?' તત્ત્વજ્ઞાનને જીવનસ્પશી અનાવવું છે ? અંતરના સુખના ઉપાયા જાણવા છે ? તે ૫. પૂ. પ્રભાવક પ્રવચનકાર જ્ઞાનદિવાકર આચાર્ય શ્રી વિજયભવનભાનુસુરીશ્વરજી મ.ના આધક પ્રેરક પ્રવચનેને દર અઠવાડિયે પ્રગટ કરતું - દિવ્યદર્શન ” સાપ્તાહિઁક પત્રના ઘેર બેઠા સ્વાધ્યાય કરે. , સંસારના સંતાપથી આકુળવ્યાકુળ બનેલાને સ્વસ્થ બનાવવાના અદ્ભુત ઉપાય! આ પત્રમાં જાણવા મળે છે. વિષય કષાયની પકડમાંથી છૂટવાની સચાટ પ્રેરણા પ્રાપ્ત થાય છે. ઇન્દ્રિયા અને મન ઉપર સચમન મેળવી શકાય તેવા રાચક-મનનીય કથાનકે તથા હૃદયસ્પર્શી નવનવા અગ્રલેખા–પ્રવચને પ્રગટ થાય છે. મનને સુધારવા માટે હજારો રૂપિયાની દવાએ જે કામ કરતી નથી તે માત્ર રૂા. ૯ ના લવાજમથી ઘેરબેઠા જેના વાંચન-મનનથી ચિત્તની સમાધિને અપૂર્વાં લાભ મળે છે. તથા તત્ત્વસભર સાહિત્ય માટે, મળેા :— દિવ્યદર્શન કાર્યાલય : ૮૬૮, કાળુશીની પેાળ, કાલુપુર, અમદાવાદ.

Loading...

Page Navigation
1 ... 495 496 497 498