Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 496
________________ અને ઉત્થાન જલ એમાં એમાં વચ્ચેના પ્રસંગમાં આવેલ બ્રહ્મચારી રાજકુમારનાં શીલ–શુભ અધ્યવસાયના પ્રભાવને પણ વિચાર આ પ્રસંગવશ જીવનેપાગી કેટલી ય વાતે વિચારી. એ બધા પર ખૂબ મનને કરી આત્મપરિણતિને અત્યંત નિર્મળ બનાવે એજ એક શુભેચ્છા. નિરૂપણ કરતાં વીતરાગ પરમાત્માની આજ્ઞાથી વિરુદ્ધ કહેવાયું હોય તે તેને મિચ્છામિ દુક્કડં. ૦૦૦૦૦૦૦૦૦૦eo ones સમાંત oooooooooooooooooooney

Loading...

Page Navigation
1 ... 494 495 496 497 498