________________
જ૭૮
રમી રાજાનું પતન એવું ચંદનબાળા, મૃગાવતી, સુલસા, બ્રાહ્મી, સુંદરી અંજના, દમયંતી, સીતા, રતિસુંદરી, સુભદ્રા, રાજીમતિ અરણિક-માતા, પુ૫ચૂલા, વિમળશાપત્ની વગેરે કેટલીય શીઓએ જાતે જાગ્રતુ હેઈ કેટલાયના ઉદ્ધાર કર્યા.
. (૨) ત્યારે સ્ત્રી સ્વયં મેહમૂઢ હય, વિષયાંધ હોય, કષાયગ્રસ્ત હેય, તે જાતનું અને બીજાનું નિકંદન પણ એવું કાઢે ! યશોધર ચરિત્રમાં આવે છે ને કે યશોધરા માતા અને નયનાવલી પત્નીએ સુરેન્દ્રદત્તને કેવા કારમાં દુઃખદ ભામાં ભટકતે કર્યો! સૂર્યકાન્તા રાણીએ પ્રદેશી રાજાને કે આકર્ષી રાખ્યું હતું ! કુરુમતીએ પતિ બ્રહ્મદત્ત ચક્રવર્તિને કે મે લગાડી દીધું કે એ સાતમી નરકે પહોંચે ત્યાં પણ એના નામને જાપ કરે! પાર્થ નાથ ભગવાનના જીવ મરુભૂતિની પત્નીએ મભૂતિના ભાઈ કમઠને કે ધકકે ચડાવી દીધું કે એ પતિને ભયંકર દુશમન બની ગયો ! તે ઠેઠ પ્રભુના છેલા ભવ સુધી દુશ્મન !
આજે પણ દેખાય છે ને કે મેહમૂઢ સ્ત્રીના કારણે કેટલાય પાપ અને મેહમાં સડી રહ્યા છે! ત્યારે એવી થોડી પણ સ્ત્રીઓ જે જાતે જાગ્રત્ છે તે પતિને અને પુત્રને મહાન ધર્મમાર્ગે દોરી રહી છે! સ્ત્રી એ શક્તિ છે. બ્રાહ્મણ એવી એક જબરદસ્ત તારક શક્તિ બની ગઈ!
રુકમીના પતન અને ઉત્થાન વિસ્તારથી વિચાર્યા;