Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 493
________________ ૪૭૬ રુકુમી રાજાનું પતન સૌની દીક્ષા – અસ્તુ, પેલી ગોવિંદની પત્ની બ્રાહ્મણીએ પતિ અને ત્યાં રહેલ બધાએએ વિનશ્વર એવા સ્વજન-સમૃદ્ધિ આદિ છેડી તરત જ ચારિત્ર લઈ લીધું ! અને સૌ ઘેર–વીરઉગ્ર કષ્ટમય અહિંસા-સંયમ–તપની સાધનામાં લાગી ગયા! - હવે શું કામ બાકી રાખે? સાધનાને માર્ગ હાથ લાગી ગયા પછી કેણુ સુજ્ઞ સહુદય માણસ પ્રમાદ ઊભો રાખે? કણ સુખશીલ બચે રહે? સાધવું એટલે સાધવું, સર્વ પુરુષાર્થ-શક્તિ કામે લગાડીને અને નિસત્વતા ફગાવી દઈને, સાધવાનું. સૌએ મેક્ષ સાઃ જગતદયાળુ જિનેન્દ્ર ભગવાન શ્રી મહાવીર દેવ ફરમાવે છે કે,–“હે ગૌતમ! એ બ્રાહ્મણની સાથે દીક્ષિત - થયેલ એના પતિ ગેવિંદ બ્રાહ્મણ વગેરે કેટલે કે સ્ત્રીપુરુષને સમૂહ ઘેર–વીર તપ સંયમાદિની સાધના કરી, એ બ્રાહ્મણની હારોહાર સમસ્ત કર્મમળ દૂર કરી મોક્ષ પામ્ય ! સિદ્ધ થયે. અનંત જ્ઞાન દર્શનમય અનંત અવ્યાબાધ સુખપૂર્ણ નિર્વાણપદમાં આરૂઢ થયે. આમ આ બ્રાહ્મણીએ પૂર્વના ચક્રવર્તીના ભાવમાં મુનિ પણું લઈ, (૧) જીવનભરનાં સમસ્ત પાપ-દોની વિશુદ્ધભાવે નિઃશલ્યપણે ગુરુ આગળ આચના કરીને આવેલ પ્રાયશ્ચિત્તનું વહન કરેલું, તથા (૨) ઉગ્ર તપસંયમ-અભિગ્રહાદિ સેવવા સાથે (૩) ઘેર પરીસહ-ઉપસર્ગ

Loading...

Page Navigation
1 ... 491 492 493 494 495 496 497 498