Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 486
________________ અને ઉત્થાન ૪૬૯ “હે ગૌતમ ! એ ચૌદ વિદ્યાસ્થાનના પારગામી ગોવિંદ-બ્રાહ્મણનાં વૈરાગ્યજનક અનેક સુભાષિત સાંભળી જન્મ–જરા-મરણથી બનેલા ઘણુ પુરુષે ત્યાં સર્વોત્તમ ધર્મને વિચાર કરવા લાગી ગયા ! એમાં કેટલાક કહે છે કે “આ બ્રાહ્મણીએ કહેલ શ્રેષ્ઠ છે.” બીજા પણ કહે છે કે “હા, આ ધર્મ ઉત્તમ છે,”...એમ કરતાં સર્વેજનેએ તે બ્રાહ્મણને પ્રમાણ કરી અને એણે વર્ણવેલ અહિંસાદિ મહાવ્રતયુકત ક્ષમાદિ દશ પ્રકારને શ્રમણધર્મ દષ્ટાન્ત-હેતુ દ્વારા એ લેકેને હૈયે બરાબર જચી ગયા. ત્યારબાદ એમણે એ બ્રાહ્મણને સર્વજ્ઞ માનીને હસ્તકમલની અંજલી જેડી એને પ્રણામ કર્યો. અશુભ નિમિત્તમાંથી શુભ પરિણામ – કે ચમત્કાર ! બ્રાહ્મણીને મોટે દીકરો વાંકે નીક-ળવાનું નિમિત્ત મળવા પર બ્રાહ્મણીને શુભ ભાવના જાગી, પૂર્વભવે ચકવર્તી મુનિપણે કરેલી સાધનાને પ્રભાવ અહીં વિકસી ઊઠો ! આવાં નિમિત્તને શું વખોડવું? કહે છે ને? જેનું છેવટ સારૂં તે સારું અણગમતા નિમિત્તની વગેવણી કરવા કરતાં પરિણામને વિચાર કરવા જેવો છે. બ્રાહ્મણી મૂચ્છ ખાઈ ગઈ. જાતિસ્મરણ જ્ઞાન પામી ગઈ અને જિનશાસનનાં અલૌકિક સત્યે તથા આત્મહિતના અનુપમ માર્ગને ખ્યાલ આવી જવાથી ઉપદેશ કર્યો ! કુટુંબ અને આજુબાજુના એકત્રિત થયેલા બધા લેકે પ્રભાવિત થઈ ગયા! એકી અવાજે બ્રાહ્મણીએ કહેલ શુદ્ધ ધર્મને

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498