________________
રુક્ષ્મી રાજાનું પતન શું, કે રાજા મહારાજા શું? એ મેટા વૈભવ અને ઠકુરાઈને ય કેડીની કિંમતના ગણી, નિજના રાગ-દ્વેષના જેરને બન્યા એટલા દબાવી, ત્યાગી સંયમી સાધુ બની ગયા! અને બાકીને રાગદ્વેષાદિને નિકાલ કરી નાખવા તપ–સંયમની આરાધનામાં ઓતપ્રેત થઈ ગયા ! મનુષ્ય જીવનની સાચી લ્હાણુ તરફ જ મીટ માંડી દેડડ્યા! પૂછે,
પ્ર. અમારે કેમ એવા ઉલાસ નથી જાગતા ?
ઉ. કારણ એ છે કે અનાદિ કાળથી ચલાવ્યે રાખેલું - હજી પણ ચલાવવામાં પિતાને આત્મા જાતે જ ઠગાઈ રહ્યો
છે, એનું ભાન નથી. જાત ઠગાઈ સમજી જવાય, તે તે - હવે “બસ” કરાય. ગોવિંદ બ્રાહ્મણ ગમે તેટલે વિદ્વાન, પણ સમજી ગયા કે “આ હું કેઈનાથી નહિ, પણ મારી જાતથી જ ઠગાઈ રહ્યો છું ! નહિતર પિતાની જ બુદ્ધિને પિતે જ નભાવેલા રાગદ્વેષથી હણવાનું શાનું બને? પણ - હવે પત્ની તત્વ એાળખાવનારી મળી ગયા પછી શું કામ ઠગાવું?”
ગેવિંદ બ્રાહ્મણને પુત્રને ઉપદેશ – વિશ્વવંદ મહાવીર પરમાત્મા બતાવી રહ્યા છે કે,
હે ગૌતમ! એ વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણ પત્નીના ઉપદેશથી ચમત્કાર સાથે સંવેગ પામી ગયેલે કહે છે કે અરે! આ તે અમે અમારી જાતે જ કેવી ઠગાયા કે આ મહાન બ્રાહ્મણને એળખી નહિ? શું આ મારા ઘરે કઈ