________________
૪૬૦
ફમી રાજાનું પતન નદીનાન, જાતે રેટી પકવવાને અગ્નિ–આરંભ, ફળાહાર, વગેરે શું છે? એ જ, જીવહિંસામય ધર્મ. ત્યારે, અદત્તા: દાન-પરિગ્રહનાં પણ જ્યાં સૂમ ત્યાગનાં વિધાન નથી. એટલે વનનાં ફળફળાદિ કેઈન આપ્યા વિના જાતે જ લેવાય છે, ને ઝૂંપડી વગેરે પરિગ્રહ સેવાય છે, એને હું તવ માની બેઠે? વિદ્વાન ગોવિંદ બ્રાહ્મણ આ બધું જાણે છે. હવે એને આવા પૃથ્વીકાયાદિ હિંસાને ત્યાગ, અસત્ય ત્યાગ વગેરે પાંચ મહાવ્રત, અને રાત્રિભેજન ત્યાગનું વ્રત, ઈત્યાદિ કર્તવ્યની અહીં જાણ થાય છે. એટલે સહેજે એને વિચાર આવે કે “અહે સાચો ધર્મ કે હઈ શકે? મિથ્યા શાસ્ત્રાએ ધર્મના નામ પર કેવાં કેવાં અજ્ઞાનતા ભય પાપનાં પ્રતિપાદન કર્યા છે!” એને ખ્યાલ આવ્યો એટલું જ નહિ, પોતે અજ્ઞાનતાવશ મૂઢ બન્યો રહ્યો એવા પિતાના આત્મા પર એને ભારોભાર ધિક્કાર છૂટે છે! એને એમ પણ લાગે છે કે,
રાગ-દ્વેષથી હણાયેલ બુદ્ધિ –
આ સૂક્ષ્મ અહિંસાદિ ધર્મનાં પાલન નહિ, અરે ! -જ્ઞાન પણ નહિ, બલ્ક ધર્મરૂપે હિંસાદિનાં સેવન હોય તે કેવા મહાન અનર્થ સરજાય? પણ એનું ય ભાન નહિ એ તે ખરેખર જાતની શુદ્ધ પામર નિર્ભાગી દશા સૂચવે છે. રાગદ્વેષથી હણાયેલી બુદ્ધિને એ અવળે નાચ છે. અતત્વ, અસાર, અને આત્માનું કશું નહિ અજવાળનારા -જડ પદાર્થો અને અતાત્વિક ધર્મ અર્થાત્ ધર્મના નામ