Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 476
________________ ૪૫ અને ઉત્થાન ઈતર ક્રેનમાં શું ન મળે ?ઃ— બ્રાહ્મણીના ઉપદેશની એ સ્વજન-સમૃદ્ધિની વિનશ્વર-તાની વાત તે હજી ખીજા દનના શાસ્ત્રોમાં મળે, પણ પછી જે પૃથ્વીકાયાદિ જીવાની પણ હિંસાના પ્રતિજ્ઞામૃદ્ધ ત્યાગ, ઈયાઁસમિતિ વગેરે પાંચ સમિતિ, ઈત્યાદિની વાત કરી તે અન્ય દનનાં શાસ્ત્રોમાં મળે નહિ ! ટંકશાળી વાતા ! જગતમાં યથાસ્થિત તત્ત્વ એ ! અને આત્માના હિત માટે અત્યંત જરૂરી એ અત્યાર સુધી આનું અજ્ઞાન રહ્યું, સરાસર અધારૂ રહ્યુ, એ વાત જાણી જ નહિ, પછી ચાહવાની તા વાતા ય શી ? ઈતરામાં મહાવ્રતની સૂક્ષ્મતા કયાં? — ગેાવિંદ બ્રાહ્મણને એટલી બધી ઊંડી લાગણી થઈ આવી કે એને થયું કે · અરેરે! આવુ... વાસ્તવિક અદ્ભૂત તત્ત્વજ્ઞાન પામ્યા નહિ, તે કેટલા બધા મારી જાતને ધિક્કાર છે! ખરેખર હું કેવા અજ્ઞાન ! કેવા અભાગિયા! કેવા માહગ્રસ્ત ! કેવા રાગદ્વેષથી હણાયેલ બુદ્ધિવાળા ! અરે ! મારા આત્મા જાતે જ ઢગાયે કે અતત્ત્વમાં અને અતત્ત્વઉપદેશક શાસ્ત્રામાં મૂઢ બની અટવાઈ રહ્યો ! જ્યાં પૃથ્વી ઢાયાર્દિક જીવેાની ઓળખ સરખી નથી, એની હિંસાથી અચવાનાં વિધાન નથી, એમ સયમની સમિતિનું પ્રતિપાદન પણ છે નહિ, ઉર્દુ* પૃથ્વીકાય-અકાય વગેરે જીવાનાં કચ્ચરઘાણ નીકળે એવા આચાર-અનુષ્ઠાનને મહાન ધર્મારૂપ તાવવામાં આવ્યા છે ! કાચી માટી પૃથ્વીથી ખાહ્ય શૌચ,.

Loading...

Page Navigation
1 ... 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498