Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 471
________________ ૪૫૪ , રુક્ષ્મી રાજાનું પતન કવાયગ્રસ્ત હોય, દા. ત. ક્યાંકથી લડીને આવ્યો હોય અને કેધથી મન ધમધમતું હોય, અગર વક્તા મહારાજ પ્રત્યે જ કેઈ તેવા પ્રકારને દ્વેષ હૈયામાં સળગતે હોય, તે સાંભળેલા પર ધ્યાન હોવા છતાં એની અસર તે ન થાય, પણ કદાચ ઉલ્ટી જ અસર થાય ! ખતવણી જ ઉધી કરતે જાય ! મનને એમ લાગે કે “બસ, આ મને ઉતારી પાડવા માટે જ કહી રહ્યા છે! અગર પાટ પર બેસી મેટી મેટી. વાતે કરવી સહેલી છે.” અથવા “આજની દુનિયામાં આ વાતે તે ચોથા આરાની વાત કહેવાય, એ આજે ન ચાલે.” (૬) એમ જે માનકષાય બહુ નડતે હોય તે જાતને સારી ઊંચી જ માનશે એટલે પછી સાંભળેલાની ખતવણી બીજાના જ પડે કરવાને ! “બાપ કેવા જોઈએ. એ. વાત આવી, એને પિતાના પિતા પર લાગુ પાડશે ! અને “પુત્ર કે જોઈએ. એ વસ્તુ પિતાના દીકરા પર લઈ જશે ! પિતે તે જાણે કોઈને બાપે ય નથી કે કેઈને પુત્ર પણ નથી ! એટલે પિતાને કશું લાગુ પાડવાનું નહિ! આમાં શ્રવણ પિતે શી અસર પામી શકે ? અથવા માનકષાયવશ પિતાની જાતને બધું સમજેલી માની બેઠે હૈય, એટલે વ્યાખ્યાન સંભળાવા પર એમ જ માન્યા કરશે કે “આ તે હું જાણું છુંઆ મને ખબર છે....આમાં કાંઈ નવું નથી...આ બરાબર, એમ જ હોય છે.” થયું, પિતાને લેવાનું કશું રહેતું જ નથી !

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498