________________
૩૦૦
રમી રાજાનું પતના રેજ એને છ પુરુષ અને એક સ્ત્રીને ઘાત કરવા તે હવે, એટલે એ દુષ્ટ બન્યો હતે. લેક એના ભયથી રાજ સાતને ઘાત સાંભળ્યા પહેલાં બહાર ફરકતું નહોતું. એવા નિર્જન કાળ સુદર્શન શ્રાવક, મહાવીર પ્રભુ પધારેલા, એમને વંદન કરવા નીકળી પડ્યો. પેલે માળી યક્ષબળે આકાશમાં મટી મેઘર ઉલાળ ઉલાળતે આવી રહ્યો છે. આ સુદર્શન કઈ મંત્ર નહિ, વિદ્યા નહિ, માત્ર પ્રભુનું શરણ કરી ધ્યાનમાં ઊભો રહી ગયે. શું વાપર્યું એણે દેવને અટકાવવા સાધન? કશું નહિ. પરંતુ એના ધર્મબળનું એજ જઈ યક્ષ અંજાઈને ભાગી ગયે. અર્જુનમાલી નીચે પછડાયે, અને બુઝ. એણે સુદર્શનની સાથે જઈ પ્રભુ પાસે ચારિત્ર લીધુ! ધર્મનું બળ અલૌકિક ! ધર્મ નિર્મલ યશકીર્તિકારક છે, મહિમાજનક છે, સારી રીતે સુખ પરંપરાને દાયક છે.
ધર્મથી જે યશવાદ ગવાય છે, જે કીતિ પ્રસરે છે, એવું બીજા શેનાથી થાય છે? મોટા ઇદ્રોની જે યશ-કીર્તિ નથી ગવાતી એવી તીર્થકર ભગવાન-ગણધર ભગવાનની ગવાય છે. એનું કારણ શું? આ જ, કે ભગવાન પાસે ધર્મ છે.
સત્ય વચનને ધર્મ પાળનારની કીતિ ફેલાય ? કે એ વિનાના અસત્યવાદિની? એમ દયાળુને યશ ગવાય કે નિર્દયને? નીતિમાનની પ્રશંસા થાય કે અનીતિખેરની? ક્ષમા ધર્મવાળાની કે કેબીની? દાન ધર્મ–શીલ-ધર્મવાળે
ન કવિક છે.