________________
અને ઉત્થાન
૪૮ એ સંસાર, આત્મા અને ધર્મના યથાસ્થિત વરૂપને દર્શાવનારે હતે, કે જે મન પર લેતાં હૃદય પીગળી જાય! મનમાંથી આવે ઉપદેશ સાંભળતાં, ક્ષણભર બીજા બધા યે આપમતિના હિસાબી બાજુએ મૂકાય, અને ઉપદેશ ને ઉપદેશની વસ્તુને મનની અંદરના ઊંડાણમાં ઊતારાય, તે ભવી જીવને એ કેમ જડબાતોડ અસર ન કરે?
ઉપદેશની અસર કેમ નથી થતી? –
આ પરથી એ સમજી શકાશે કે તમે જે ફરિયાદ કરતા હો કે “ત્યારે અમને કેમ અસર નથી થતી? અમે પણ પિલા લોકોની જેમ બ્રાહ્મણને ઉપદેશ તે સાંભળે છતાં કેમ અમને પ્રતિબંધ નથી થતો? જે આ ફરિયાદ હોય, તે એનું કારણ સ્પષ્ટ છે કે
પહેલા મનમાંથી બીજા બધા આપમતિના હિસાબ કે, આ સ્વજન-ધનમાલ મારા છે, સારા છે, મારે ઉપયોગી અને સુખદાયક છે. ધર્મ તે કાંઈ એ તત્કાલ ઉપયોગ અને સુખ-મઝા દેખાડતું નથી'—આ હિસાબ દર મૂકવા નથી; અને–
(૨) ઉપદેશનાં ધર્મને મનના ઊંડાણમાં ઉતારા નથી; તથા
(૩) સાંભળી સાંભળીને આગળ ચલાય છે, પણ જીવન સાથે એને જેડાતું નથી;
એટલે પછી ઉપદેશની ભારે અસર ક્યાંથી થાય? ૨૯