________________
અને ઉત્થાન
૪૫૧ (ર) માત્ર પોતાને જ નહિ પણ પિતાના આશ્રિતને માટે ય આ જ લાગે, અને પિતાનું ચાલે ત્યાં સુધી એ આશ્રિતને ખોટા હિસાબમાં ન તણાવા દે; તેમજ એને જ્ઞાનીએએ કહેલા હિસાબ પર આત્મસ્થાનના માર્ગે જોડવાને જ પૂરે પ્રયત્ન કરે.
જાતના અમલનું તે નહિ, પણ આશ્રિતનું ય જે આ ન બને, ન બનવાનો ખેદસરખે ય થાય નહિ, ઉપરથી એને ય આપમતિના જાન્ત હિસાબમાં મહાલતે દેખી ખુશી થવાય, મહલાવવા પ્રયત્ન થાય, તે પછી જ્ઞાનીના ઉપદેશ પર દિલ ચમકવા-ભડકવાનું કયાં રહ્યું ?
વાત આ છે કે આપમતિના હિસાબ-છેરણ અતિ તુચ્છ ગણુ બાજુએ મૂકે, અને જ્ઞાનીનાં કહેલાં તત્વ હૃદયના ઊંડાણમાં ઊતારે, તે કમમાં કમ એવી ભડક લાગશે કે જેથી આશ્રિતને સંસારના કૂવામાં ઉતારવાનું હવે હોંશે હોંશે નહિ કરાય; તેમજ પોતાની જાતના ભવપતન માટે પારાવાર ખેદ રહ્યા કરશે, અને એટલું એને અટકાવવાને પુરુષાર્થ થશે, તથા બીજાની આગળ ભવપતનકારી વાતેનાં ટાયલા નહિ કૂટાય કે એમાં ટાપસી નહિ પૂરાય.
સારું જાણવા-સાંભળવા મળે એના પર અસર કેમ નથી થતી? અહીં બ્રાહ્મણે બ્રાહ્મણ પાસેથી સાંભળ્યું એજ તમે પણ સાંભળ્યું ને? હવે તપાસે જે અસર એ વિદ્વાન ગેવિંદ બ્રાહ્મણને થઈ એ તમને થઈ કે કેમ? જે ન થઈ