________________
૪ર૬
ફમી રાજાનું પતન એટલું ધ્યાનમાં રાખજો કે આ અહિંસા વગેરે ધર્મ પાળવા માત્રથી આત્મા પવિત્ર બની જાય એવું નહિ, પણ, સાથે સાથે “એ હિંસા-જૂઠ આદિના પાપ મન-વચનકાયાથી કરૂં નહિ, કરાવું નહિ, અનુમોદું નહિ.” એવી વિવિધ ત્રિવિધ પાપ-ત્યાગની પ્રતિજ્ઞા કરાય તે જ અશુદ્ધિ, જાય. “ના, પ્રતિજ્ઞા કરવી નથી, એનો અર્થ તે એ, કે અંતરમાં ઊંડે ઊંડે પાપની અપેક્ષા બેઠી છે. સર્વજ્ઞ-કથિત ધર્મની આ સૂક્ષમતા છે કે અંતરના ખૂણામાં ય અજાણ્ય પણ લેશમાત્ર અશુદ્ધિ ન રહેવા દે.
બ્રાહ્મણે આ કહી રહી છે કે મહાનુભાવે ! આ પાંચ મહાવ્રતના ધર્મમાં આવી જાઓ. સાથે સર્વથા રાત્રિ ભેજનત્યાગનું વ્રત પણ સ્વીકારી લે. સર્વજ્ઞ ભગવાને ત્રિભેજનમાં ઘણા દેવ જોયા છે. રાત્રે ઊડતા ફરતા જંતુઓને નાશ, જીવની દહાડે–રાત્રે ખાવાની નિરંકુશ સંજ્ઞા, રાગવૃદ્ધિ, કામવૃદ્ધિ, વગેરે કેટલાંય પાપે રાત્રિભેજનમાં પિષાય છે ! જીવની સાત્વિકને બદલે તામસવૃત્તિ વધે છે. માટે અવિવેકી પશુમાવ છોડી આ વિવેક મનુષ્યપણું મળવા પર એને ખાસ ત્યાગ જોઈએ.
આ છ વ્રતની સાથે નિર્વિકાર શુદ્ધ આહાર-સમિતિ, ત૫, ગુર્વાસા અને પરીસહસહન એ પાંચ સાધનાઓને મહાધર્મ બતાવ્યું. કેઈને લાગે કે,
પ્ર—તત્વ ચિંતન-ધ્યાન-સમાધિની ખેવના કરવી, બાકી બીજી આહારશુદ્ધિ-સમિતિ વગેરેની ખટપટથી શું ?