________________
સુક્ષ્મી રાજાનું પતન ભયંકર દુઃખ? માણસને મૃત્યુની પીડાનું તે જાલિમ દુઃખ છે જ, પણ એથી ય વિશેષ દુઃખ તે આ બધાને છોડી જવું પડે છે એનું થાય છે !
મૃત્યુની અશાતા–વેદનીય પીડે એના કરતાં જડ—ચેતન વિષયને રાગ વધારે પડે છે. એ જ મૃત્યુને ભય લગાડે છે, નરકના જીવને કેઈ અનુકૂળ રાગપાત્ર જડચેતનને વેગ નથી, તે એ મૃત્યુને તે ઝંખે છે. આ સૂચવે છે કે રાગ-મમત્વની મેટી મેંકાણ છે.
રાગ ઓછાના લાભ - જેટલા પ્રમાણમાં રાગ ઓછા રાખે, એટલા પ્રમાણમાં. (૧) દુઃખ એછું થવાનું. (૨) પાપ ઓછા થવાનાં. (૩) જન્મ પરંપરાનાં બીજ ઓછા પડવાનાં. (૪) ના જન્મ વૈરાગ્યવાળો મળવાને. (૫) એમાંય રાગ કાલે એટલે વળી ઊંચે ચડવાના.
અનાદિ કાળથી અખંડ ધારાએ ચાલી આવતા સંસાર અને જન્મ-મરણની ઘટમાળને આમ અંત લાવી શકાય છે.
પુરુષાર્થની વિટંબણું વિષયોમાં –
વાત આટલી છે કે આ રાગ-મમત્વ ઓછા કરવા માટે સત્ય મેક્ષમાર્ગ બતાવનારા જિનશાસને ફરમાવેલ આચાર-જ્ઞાન-કિયા-સમ્યક્ત્વ અને વ્રતનિયમાદિ સમ્યક