Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 02
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 458
________________ અને ઉત્થાન તે ઘણી ય મળ્યા કરી હતી. નહેાતી મળી માક્ષ–સાધનની સામગ્રી. તે અત્રે મળી ગઈ છે. માટે પૂર્વ અનંતા કાળમાં ચ નહિ મળેલ જે અહીં મળી તેના પર જલદી ઉદ્યમ કરા. અને ડાહ્યા પુરુષાએ વખાડેલ આ સૌંસાર–પરંપરા છેડા. સંસારની પરંપરા ચલાવનારા પાપાનુખ ધાને તાડો. ૪૪૧ વિષય સુખના યત્ન નકામા ઃ— બ્રાહ્મણીએ સાર બતાવી દીધા કે જન્મજરા મૃત્યુથી વ્યાપ્ત દુ:ખમય અનાદિ સંસારમાં મળેલી મેાક્ષ સાધનસામગ્રી મળવા પર મેાક્ષા જ ઉદ્યમ ઝટપટ કરી લે.” વિષય-સુખ માટેના પ્રયત્ન બધા ય નકામા. કેમકે મેટા સારા વિષય મળે છતાં એ મૃત્યુના એક ઝપાટે છીનવાઈ જવાના છે, અને એના પર પાછી જનમ-મરણની જંજાળ જ ચાલવાની છે. તે એમાં સુખ શુ? માટે ખરી રીતે એ જ જાળ ચાલુ રાખનાર વિષયસંગ આદરવા જેવા નહિ. પણ જનમ-મરણની ઉપાધિને અંત લાવનાર મેાક્ષ જ એક આદરવા ચેાગ્ય છે. વાત પણ સાચી છે કે જો બહુ વહાલા કરેલા સ્વજનસમૃદ્ધિ અને વિષયેાથી મૃત્યુકાળે તરછેડાઈ જ જવાનુ છે તે એની પાછળ શું મરી ખૂટવું? બહુ હાંશથી સેવા આપતા બળદને અપગ–અશક્ત થતાં જો માલિક તરડી દઈ કસાઈ ને વેચતા હાય, તે એ વખતે બળદને કેટલું કારમુ દુઃખ થાય ? એમ બહુ હાંશથી સેવેલા સ્વજન સમૃદ્ધિ જીવને મૃત્યુકાળે જો છાડી ઢતા હાય તા કેટલું

Loading...

Page Navigation
1 ... 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498