________________
અને ઉત્થાન
તે ઘણી ય મળ્યા કરી હતી. નહેાતી મળી માક્ષ–સાધનની સામગ્રી. તે અત્રે મળી ગઈ છે. માટે પૂર્વ અનંતા કાળમાં ચ નહિ મળેલ જે અહીં મળી તેના પર જલદી ઉદ્યમ કરા. અને ડાહ્યા પુરુષાએ વખાડેલ આ સૌંસાર–પરંપરા છેડા. સંસારની પરંપરા ચલાવનારા પાપાનુખ ધાને તાડો.
૪૪૧
વિષય સુખના યત્ન નકામા ઃ—
બ્રાહ્મણીએ સાર બતાવી દીધા કે જન્મજરા મૃત્યુથી વ્યાપ્ત દુ:ખમય અનાદિ સંસારમાં મળેલી મેાક્ષ સાધનસામગ્રી મળવા પર મેાક્ષા જ ઉદ્યમ ઝટપટ કરી લે.” વિષય-સુખ માટેના પ્રયત્ન બધા ય નકામા. કેમકે મેટા સારા વિષય મળે છતાં એ મૃત્યુના એક ઝપાટે છીનવાઈ જવાના છે, અને એના પર પાછી જનમ-મરણની જંજાળ જ ચાલવાની છે. તે એમાં સુખ શુ? માટે ખરી રીતે એ જ જાળ ચાલુ રાખનાર વિષયસંગ આદરવા જેવા નહિ. પણ જનમ-મરણની ઉપાધિને અંત લાવનાર મેાક્ષ જ એક આદરવા ચેાગ્ય છે.
વાત પણ સાચી છે કે જો બહુ વહાલા કરેલા સ્વજનસમૃદ્ધિ અને વિષયેાથી મૃત્યુકાળે તરછેડાઈ જ જવાનુ છે
તે એની પાછળ શું મરી ખૂટવું? બહુ હાંશથી સેવા આપતા બળદને અપગ–અશક્ત થતાં જો માલિક તરડી દઈ કસાઈ ને વેચતા હાય, તે એ વખતે બળદને કેટલું કારમુ દુઃખ થાય ? એમ બહુ હાંશથી સેવેલા સ્વજન સમૃદ્ધિ જીવને મૃત્યુકાળે જો છાડી ઢતા હાય તા કેટલું